Book Title: Kalyan Samadhan Shuddhi Prakash Yane Shastriya Samadhan Sangraha
Author(s): Hansasagar
Publisher: Shasan Kantakoddharak Gyanmandir
View full book text
________________
ઉપર અમોએ તે કડી, ઉપર જણાવ્યા મુજબને અર્થ વિચારીને પ્રસિદ્ધ પણ કરેલ છે.
(૪૦) કલ્યાણ વર્ષ ૧૦ અંક ૨ પૃ ૭૩ ક. ૧, તે જ પ્રશ્નકારની “સાગરસમાધાનમાં દેવને પાંચ નિદ્રા કહેલ છે તે શી રીતે સંભવે? ” એ શંકાનું આચાર્યશ્રીએ (સાગર સમાધાન ભાગ પહેલાના ૬૨૭ માં પ્રશ્નના ઉત્તરમાં પૂ. ૭ આગામે દ્ધારક આચાર્યશ્રીએ, “દેવેને પ્રદેશદયથી પાંચેય નિદ્રાને સંભવ છે. એ પ્રમાણે સમાધાન આપેલું જોઈને આપણે આ નવાતિથિમતી આચાર્યશ્રી લબ્ધિરસૂરિજીએ તે સમાધાનને ખેટે લેખાવવા સારુ હાય તેમ) જે “દેવને સત્તા આશ્રિત પાંચ નિદ્રાઓ સમજવી.” એ પ્રમાણે સમાધાન આપેલ છે તે શાસ્ત્રવિરૂદ્ધ છે. આ બદલ શ્રી ક્ષેત્રલોક પ્રકાશ સર્ગ ૨૭ માંના “
વિવાહા चक्षुनि मीलनादिभिः व्यक्तैह्र बेद्वयका, तेषां निद्रा न यद्यपि।।६००॥ प्रदेशोदयतस्तेषां स्यात्तथाप्यन्यथाकथम् दश नावरणीयस्य, सतोऽप्यनुदयो भवेत् ॥६०१॥ क्षयश्चोपशमश्चास्य देवानां क्वापि नादितः श्रतेऽप्येषां कर्मबन्ध-हेतुत्वेनेयमीरिता Wદરા” તે ત્રણ કલેકે સ્પષ્ટ જણાવે છે કે દેવને પ્રદેશેાદયથી પાંચેય નિદ્રાઓ હોય છે. શ્રી ભગવતીસૂત્ર પાંચમા શતકના ચોથા ઉદેશામાં અને શ્રી પંથસંગ્રહની ટીકામાં પણ તેમજ જણાવેલ હોવા છતાં આચાર્યશ્રીએ સાગરસમાધાનમાંના તે નકકર સમાધાનથી પણ વિરુદ્ધનું “દેને સત્તા આશ્રિત પાંચ નિદ્રાઓ સમજવી એ પ્રકારનું અનધિકારે જ મનસ્વી સમાધાન આપેલ છે, તે તેજેષ પૂ. કનું શાસ્ત્રવિરુદ્ધ ગણાય.
(૪૧) કલ્યાણ વર્ષ ૧૦ અંક ૭ પૃ. ૪૦૩ ક. ૨ માં પૂછેલી ચાર પ્રશ્નોવાળી એક શંકામાંના “આત્મા કઈ રીતે કમને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com