Book Title: Kalyan Samadhan Shuddhi Prakash Yane Shastriya Samadhan Sangraha
Author(s): Hansasagar
Publisher: Shasan Kantakoddharak Gyanmandir
View full book text
________________
૪
વામીનું તદ્ન વિનયસમ્મુ-તે બદ ન વધાવો પુસ્ત્રિ ।।'’ પાડ અનુસાર અહિંથી સીધા મહાવિદેડે જઈ શકતા નથી, મનુષ્ય પણ થઈ શકતેા નથી; તેથી સીમંધર સ્વામી પાસે દીક્ષા અને બીજે ભવે મોક્ષ પણ પામી શકતા નહિ હેાવાથી માનવ ભવની તે મહત્તા નથી; પરતુ “ ભરતક્ષેત્રમાંથી આજે જીવે ને ઉત્કૃષ્ટ પુણ્ય બાંધતાં મેાક્ષ નથી મળતા અને દેવલેાક જ મળે છે તે પણ તે મનુષ્યને તે દેવપણામાં પણ અહિં કરેલી તે ઉત્કૃષ્ટ ધર્મકરણીના સંસ્કાર રહેતા હેાવાથી તે મનુષ્ય, તે દેવપણાનું પણ આયુષ્ય પૂર્ણ યેથી તે સ`સ્કારના વેગે ફેર અહિં કે મહાવિદેહાદ્રિ કેાઇ પણ ધર્મપરાયણ માનવક્ષેત્રે મેાક્ષને પ્રાપ્ત કરી આપનારી સર્વ સખળ સામગ્રીયુકત માનવભવને પામીને ત્રીજે ભવે પણ મેક્ષ પામી શકે છે, એ આજે ભરતક્ષેત્રમાં પણ પ્રાપ્ત થએલ માનવભવની મહતા છે. ” બાકી મનુષ્ય મરીને મનુષ્ય તે જ થાય છે કે જે આત્માએ સમિત પામ્યા પૂર્વે અથવા પામેલ સમકિત વમી ગયા પછીની મિથ્યાત્વવાળી દશામાં મનુષ્યનું આયુષ્ય માં હાય. તેવા આત્મા બીજે ભવે મુકિત પામે તેવું ઉત્કૃષ્ટ પુણ્ય તેવી દશામાં બાંધી શકતા જ નથી.
,,
(૪૩) કલ્યાણ વર્ષ ૧૦ અંક ૮ પૃ. ૪૯૬ કે, ૧, ૨મગુલાલ કે. વાપીએ પૂછેલી આપણે તીથ કર ભગવાનને પૂજીએ છીએ તે તેએ કેાની પૂજા કરતા હતા? ” એ શંકાનું જે “ પેાતે તી કર છે એટલે તેમને પૂજાની આવશ્યકતા નથી એ પ્રમાણે સમાધાન આપેલ છે તે કપેાલકલ્પિત છે. તીર્થંકરા પણ દીક્ષા ન લે ત્યાં સુધી - પ્રભુની પૂજા કર્વી' એ લાભપ્રદ માને છે અને પૂજા કરે પણ છે. શ્રી શત્રુજય માહાત્મ્ય સ૮ ना स्वामी ततश्च सुस्नातो
L
એ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
""
46