Book Title: Kalyan Samadhan Shuddhi Prakash Yane Shastriya Samadhan Sangraha
Author(s): Hansasagar
Publisher: Shasan Kantakoddharak Gyanmandir
View full book text
________________
પ૯
અને શુદ્ધ એમ ત્રણ પ્રકારે? શુદ્ધભાવથી કયું કર્મબંધન થાય? તીર્થકરને ગૃહવાસમાં ત્રણમાંથી કે ભાવ હોય? દીક્ષાકાળમાં કેવું હોય ? કેવલીકાળમાં અને સિદ્ધાવસ્થામાં કેવા ભાવે હેય? ગૃહવાસથી માસ સુધીમાં કયા ભાવથી કર્મબંધન થતું હશે ?” એ શંકાનું જે “ આત્માને ત્રણ ભાવ પણ ગણાય છે. શુભ ભાવથી પુણ્ય, અશુભથી પાપ અને શુદ્ધ ભાવથી નિર્જરાદિ થાય છે. તીર્થકરોને ગૃહવાસથી કેવલજ્ઞાન સુધી ત્રણે ભાવે હોય. તેરમે ગુણઠાણે શુભ અને શુદ્ધ બને ભાવ હોય અને ચૌદમે શુદ્ધભાવ હેય. સિદ્ધાવસ્થામાં આ ભાવેની ગણના ન હોય તીર્થક
ને ગૃહવાસથી માંડીને શુભાશુભ ભાવથી કમબંધ થાય છે. અને શુદ્ધભાવથી નિર્જરા થાય છે.” એ પ્રમાણે જણાવેલ છે તે, આ. શ્રી રામચંદ્રસૂરિજીએ તથા પ્રકારના જ્ઞાનના અભાવે-અવળી સમજણના યોગે શ્રી તીર્થકરીને સ્ત્રીના ભેગવટામાં પણ નિર્જરાજ ગાયા કરી છે અને તેમનું તે મિથ્યા ગાણું તેના આ આચાર્યશ્રીએ પણ સુધારા ન. ૨૦ માં જણાવેલા તેમના સમાધાનમાં બેધડક સ્વીકારવા જેવું કરેલ છે તે બધાએ મિથ્યા પ્રરૂપણે ઉપર વજપાત કર. નાર હેઈને ભૂરિ ભૂરિ અનુમોદનીય હોવા છતાંયે તેરમા ગુણઠાણે બે ભાવ જણવ્યા તે શાસ્ત્રવિરૂદ્ધ છે.
(૩૮) કલ્યાણ વર્ષ ૧૦ અંક ૨ પૃ. ૭૨ કે. ૧ શા મિહનલાલ છોટાલાલ ધાર્મિક શિક્ષક બારસદે પૂછેલી
સમયસુંદરજીએ રચેલ સીમંધર સ્વામીના સ્તવનમાં કહેલ “પથી ઠવણ તિહાં કણેજ, અમૃતવાણી વખાણુ” ને અર્થશે ? એ શંકાનું જે “એ પંકિત” શુધ નથી, તે સ્થાને “બારે પર્ષદા સાંભળે, અમૃતવાણી વખાણું” એ મુજબ શુદ્ધ કરી લેવુ' એ પ્રમાણે સમાધાન જણાવેલ છે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
સમયસુંદર તિહાં કી પકત