Book Title: Kalyan Samadhan Shuddhi Prakash Yane Shastriya Samadhan Sangraha
Author(s): Hansasagar
Publisher: Shasan Kantakoddharak Gyanmandir
View full book text
________________
૪૧
•
"
6
પ્રભુના શરીરને તદ્રુપે જોવા દેતી ન હેાવાથી તે પ્રભાને એકઠી કરીને દેવા, તેનું સૌમ્ય અને શરપૂર્ણિમાની પ્રભા ના જેવું સુખદક ભામંડલ બનાવે છે એ જ એ વાતનુ તાત્પ છે. શ્રી ભકતામર સ્તંત્રની 5: શાસવાનન્નુમિ: માનુમિત્ત્વ નિર્માવિત.’ એ ૧૨મી ગાથા પ્રભુજીના શરીરનુ એ જ પ્રકારે નિર્માણુ જણાવે છે. આ સ્પષ્ટીકરણ બાદ સમાધાનકાર આચાર્ય શ્રી લબ્ધિસૂરિજીએ ખ્યાલમાં રાખવું જરૂરી છે કે ‘પિનઃ પુત્તા: ' સૂત્ર, રૂપને પુદ્ગલને ગુણ કહે છે, જ્યારે ‘સધૈયાર ઉજ્જ્ઞોય. ’ ગાથાદ્વારા ‘પ્રભા’ એટલે ચ'દ્રવિમાન-ચંદ્ર-ગ્રહ વગેરેના શીતપ્રકાશરૂપ ઉદ્યોતમાંથી નીકળતે ઉપપ્રકાશ, તે ઉપપ્રકાશને પુદ્ગલ પરિણામ રૂપ પર્યાય જણાવે છે. આ રીતે રૂપ અને તેજ અંને વસ્તુ જ્યાં જુદી જ છે ત્યાં ‘રૂપ’ને ‘ તેજ ’ ગણીને ચાલવાની જે ભૂલ થઇ છે તે ભૂલ ફરીથી ન થવી જોઈએ. (૨૬) કલ્યાણ વર્ષ ૭-અંક ૯ પૃ. ૩૬૫ કેા. ૨ફત્તેચંદભાઇએ પૂછેલી- નીતિથી દ્રવ્ય ઉપાર્જન કરનાર તથા નૈતિક ભૂમિકાને આચરનાર વ્યકિત હાય અને બીજી વ્યકિત સમ્યકત્વધારી હેાવા છતાં માર્ગાનુસારીપણાના કેટલાક ગુણાવાલે ન હેાય એટલે કે-પાંચ અણુવ્રતનુ પાલન ન કરતા હાય, ન્યાયથી દ્રવ્ય ઉપાર્જન ન કતા ાય, પણ તેથી ડરતેા હાય. કેમકે—સમ્યકત્વધારીનું લક્ષણ છે. તેા બેમાંથી કાણુ પ્રગતિમાન કહેવાય ? તેમજ વહેલાં કાણુ મેાક્ષે જાય?” એ શંકાનું જે- ૧અણુવ્રતા પાળવા પૂર્વક સમકિતધારી સયમ પ્રાપ્ત કરી ધમાં ભાવના સ્થિર રાખે તા પ્રથમ મેક્ષે જાય એ નિર્વિ વાદ વાત છે. ર-સમકિત સિવાય માર્ગાનુસારીપણું અનંતીવાર આવે તે પણ તે કલ્યાણુમા ને સાખી શકતા નથી.
""
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com