Book Title: Kalyan Samadhan Shuddhi Prakash Yane Shastriya Samadhan Sangraha
Author(s): Hansasagar
Publisher: Shasan Kantakoddharak Gyanmandir
View full book text
________________
કરતા તે રૂ૫ની વિશિષ્ટ પ્રભાસમૂહને એકઠા કરીને દેવ) પ્રભુના મસ્તકની પાછળના ભાગમાં તે પ્રભાને મંડળના જેવા આકારે વિસ્તારે છે.”
શ્રી પ્રવચન સારોદ્ધાર ગ્રંથમાંને તે પાઠ, “પ્રભુનાં શરીરનું નિરૂપમ “રૂપ” જોઈ શકાય એ માટે દેવે ભામંડલ રચે છે.” એમ જણાવે છે પરંતુ આચાર્યશ્રીની માફક “તેજ’ જોઈ શકાય એ માટે ભામંડલ રચે છે એમ જણાવત નથી. તેથી પ્રસ્તુત સમાધાનમાં પ્રથમનું સમાધાન જેપ્રભુનાં તેજસ્વી શરીરને જોઈ શકાય તે માટે ભામંડલ કરાય છે.” એમ જણાવેલ છે તે, “પ” ને તેજ લેખાવવાની ગેરસમજ ભરેલું છે. તથા
શ્રી બૃહત્કલ્પસૂત્ર દ્વિતીયભાગ પ્રથમ ઉદ્દેશ પૃ. ૩૭૧'अथ रूपद्वारमाहु-सव्वसुरा जइ, रूब, अंगुटुपमाणय विउविज्जा । जिणपायं गुट्ट पइ, न सोहए तं जहिगालो॥११९६॥' અને “સાંnતંગળધcીનામ પરંપરામમિધિયાહ૩rણા કુત્તા યo' એ ૧૧૭મી ગાથા, અનુત્તર વિમાન નના દેવેથી પ્રભુજીનું તેજ' નહિ, પરંતુ “રૂપ જ અનંતાનંતગણું જણાવે છે. તેથી પ્રસ્તુત સમાધાનાંતર્ગત બીજ સમાધાનમાં આચાર્યશ્રીએ જે . “પ્રભુજીનું અનુત્તરવાસી દેવોથી પણ અનંતાનંત તેજ હોય છે. એમ જણાવેલ છે તે, શાસ્ત્રવિરૂદ્ધ છે. “અનુત્તરવાસી દેવો કરતાં તે પ્રભુના ગણધરદેવેનું રૂપ પણ અનંતાનંતગુણું હોય છે, અને તે રૂ૫ ભામંડલ વિના સુખે જોઈ શકાય છે. તેમાં શ્રી ગણધરદેવેના રૂપ કરતાં શ્રી તીર્થંકરદેવોનું રૂપ અનંતગુણ હોય છે અને તે પ્રમાણમાં તે રૂપની પ્રભા-કાન્તિ હોય છે એટલે એ પ્રભા, જેમાંથી રાગદ્વેષની કાન્તિ ઉપશાંત થઈ છે તેવા સર્વોત્તમ પુદ્ગલ પરમાણુઓથી બનેલા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com