Book Title: Kalyan Samadhan Shuddhi Prakash Yane Shastriya Samadhan Sangraha
Author(s): Hansasagar
Publisher: Shasan Kantakoddharak Gyanmandir
View full book text
________________
૪૭
માર્ગાનુસારીપણાના ૩૫ ગુણ્ાને શ્રાવકના ગુણુ કહેલ છે અને તે ગુણુદક ગ્રંથને શ્રાદ્ધગુણવિવરણ' નામ આપેલ છે. એ શ્રી શ્રાદ્ધગુરુવિવરણગ્ર’થની પ્રાન્ત તે આ માર્ગાનુસારીગુણુને શ્રાવકના સમ્યકત્વમૂળ ખારવ્રત સ્વરૂપ વિશેષ ધર્મશાલાને પેાષક ગુણ કહેલ છે. સમકિતને જ પરમ ગુણ તરીકે લેખાવવાની ધૂનમાં તે સકિત સહિત ચારિત્રને પણ પ્રાપ્ત કરાવી આપનાર એ માર્ગાનુસારીગુણને એ રીતે નિર્માલ્ય લેખાવનારા આ આચાર્યશ્રી, વખત જતાં, ઉપદેશસાર સટીક પૃ. ૬૩ પુઠી ખીજી ગાથા ૩૧ ની વ્યાખ્યામાંના જ્ઞાનમેષ કેવજનમુક્ત્તિતુન ધ વન જેવા દસ્કતા રૂખીને સમ્યકત્વગુણને પણુ અસાર-નિર્માલ્ય તરીકે ન લેખાવે તે સારૂં.
r
(૨૭) કલ્યાણ વર્ષ ૭ અંક ૧૧ રૃ, ૪૫૪ ક. ૧શાંતિલાલ કેસરીચંદે પૂછેલ પ્રશ્નના સમાધાનમાં આચાયશ્રીએ ‘વીરનિર્વાણ પછી અઢી હજાર વર્ષ બાદ યુગપ્રધાન થશે. એટલે કે તે વર્ષોંથી ૨૩ વર્ષ બાદ યુગપ્રધાન થશે. એ પ્રમાણે જણાવ્યું છે, તે પહેલાં તેર મહિને એટલે કેસ. ૨૦૦૬ ના કાર્તિકમાસના કલ્યાણ વર્ષે ૬ અંક ૯ ના પેજ ૩૬૩ ઉપરના સમાધાનમાં તેઓએ વળી છેલ્લા યુગપ્રધાન શ્રી અરિહમિત્ર સૂરીશ્વરજી મ. થઇ ગયા. હવે શ્રી પાર્ડિય સુરીશ્વરજી મ થશે અને લગભગ ૫૦ વર્ષોંની વાર છે.' એમ જણાવ્યું! અને કલ્યાણુ વર્ષે ૮ અષાડ માસના અંક ૫ ના પેજ ૨૦૬ના બીજા કાલમગત સમાધાનમાં તે વળી ખુબજ આગળ વધીને તેઓશ્રીએ એક વીશ હજાર વર્ષ ને પાંચમે આરા છે, તેના બરાબર મધ્યભાગમાં કલંકી થશે. એમ જણાવ્યુ' હેાવાથી તેઓશ્રીએ
6
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com