Book Title: Kalyan Samadhan Shuddhi Prakash Yane Shastriya Samadhan Sangraha
Author(s): Hansasagar
Publisher: Shasan Kantakoddharak Gyanmandir
View full book text
________________
૪૮
(સં. ૧૩૮૭ માં રચાએલ શ્રી પ્રાકૃતિદીપાવલિકા ક૯પ માંના 'अवं निकटिय रज उरभु'जित्ता छासीइमे वरिसे पुणे सम्वे पासडे दांडित्ता सव्व लोयं निद्धण काउंभिक्खछट्टस साहहिं तो मम्गेहिइ, ते अदि ते कारावासे खविस्सइ, तओ पाडिवयारियपमुहा संघो सासणदेवि मणे काउ काउस्सग्गे
દી” એ પાઠ મુજબ તે કલંકી રાજાના સમકાલીન થવાના છે તે) “શ્રી યુગપ્રધાન પાડિવય સૂરીશ્વરજી મ. પણ પાંચમા આરાના બરાબર મધ્યભાગમાં થશે.” એમ જ અપત્તિથી જણાવ્યું છે. એટલે કે “શ્રી વીરનિર્વાણ પછી કલંકી રાજાની જેમ તે યુગપ્રધાન પાડિવય સૂરીશ્વરજી મ. પણ પાંચમા આરાના બરાબર મધ્યભાગે ૧૦૫૦૩ વર્ષ અને ૮ માસ બાદ થશે.” એ પ્રમાણે તેઓશ્રીએ આ ત્રીજા સમાધાન દ્વારા જણાવ્યું છે. ભવિષ્યમાં થનારા યુગપ્રધાન શ્રી પાડિવયસૂરીશ્વરજી મ. ને સમય તેઓશ્રીએ સં. ૨૦૦૬ ના કાર્તિક માસે “તે યુગપ્રધાન શ્રી પાડિવયસૂરીશ્વરજી મ., તે વર્ષ (૨૦૦૬) થી ૫૦ વર્ષ બાદ થશે.” એમ જણાવ્યું છે, સં. ૨૦૦૬ના પિષમાએ ૨૩ વર્ષ બાદ થશે, એમ જણાવ્યું છે અને સં. ૨૦૦૮ ના અષાઢ માસે તે પછીથી લગભગ ૮૦૧૨ વર્ષ બાદ થશે.” એમ જણાવ્યું છે !
આ રીતે એક જ પ્રરૂપણને બે વર્ષ અને ૮ માસના ટુંકા ગાળામાં જુદા જુદા ત્રણ મનસ્વી પટ આપીને તેઓશ્રીએ, (ભદ્રિકજની આચાર્યના વચન ઉપરથી શ્રદ્ધા ઉઠી જાય તેવા) અગાધ અજ્ઞાનને મૂર્ત સ્વરૂપ આપ્યું છે, તે સ્વ પરને અત્યંત હાનિપ્રદ હોઈને તેઓશ્રીએ તે ત્રણેય સમાધાનેને શાસ્ત્રાનુસારી એકવાકયતારૂપ સુધારો કરી દેવે જરુરી છે. તેઓશ્રીએ, છેલલા કેટલાક વર્ષોથી પરિવાર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com