Book Title: Kalyan Samadhan Shuddhi Prakash Yane Shastriya Samadhan Sangraha
Author(s): Hansasagar
Publisher: Shasan Kantakoddharak Gyanmandir
View full book text
________________
પ૦
જણાવતાં આપણા આ આચાર્યશ્રીને ડઘાઈ જવાનું થયું હતું, તેમ વિદ્વાન મુનિશ્રી જંબૂવિ સંપાદિત દ્વાદશારાયચક્ર દ્વારા આજે તેઓશ્રીએ સંપાદન કરેલ તરીકે ગણાવાતા કાદશાનિયચકી માંની પણ સંખ્યાબંધ ભૂલે નજીકનાજ ભવિષ્યમાં જાહેર થશે તે વખતે તે જવાબદારી પણ તેઓ શ્રીના શિરે જ રહેશે, તે ન બને તે માટે તેઓશ્રીએ પિતે જ તે સત્ય જાહેર કરવું શ્રેયસ્કર છે.
(૨૮) આપણું આ આચાર્ય શ્રી લબ્ધિસૂરિજી મ. ના બે શિષ્ય-મુનિશ્રી વિક્રમ વિ. તથા શ્રી ભાસ્કરવિજયજીએ સં. ૨૦૦૮ માં શેઠ દેવચંદ લાલભાઈ જૈન પુસ્તકેદ્વાર ફંડના થાંક ૯૬ તરીકે–પ્રસિદ્ધ થએલ શ્રી શ્રાવિધિ પ્રકરણ વૃત્તિના અનુવાદનું સંશાધકપણે સંપાદનકાર્ય કર્યું છે; તે પુસ્તકની પ્રસ્તાવનામાં તે શિષ્યોએ તે પુસ્તકના અંગે કરેલ તે તે કાર્યોને યશ આચાર્યશ્રીને સમર્પેલ હોવાથી તે પુસ્તકમાં જે સંખ્યાબંધ બંધ મૂલક ભૂલે છે, તે ભૂલોનો સુધારો તે આચાર્યશ્રીને અવસરે સૂચવીશ. હાલ તે માત્ર તે પુસ્તકમાં તેઓશ્રીએ, તે પુસ્તકની વૃત્તિનું “વિધિકૌમુદી નામ પલટાવી દેવાની મોલમાલ કરી છે, તે ગોલમાલને જ આ નીચે દર્શાવું છું,
પ્રસ્તુત પુસ્તકની પ્રશસ્તિના ૧૫ મા કલેકના વિધિ નાખ્યાં દુત્તાવાં વિનિએ પૂર્વાદ્ધ દ્વારા ગ્રંથકાર મહર્ષિ શ્રી રત્નશેખર સૂરિ મહારાજે તે શ્રાદવિધિ ગ્રંથની વૃત્તિનું નામ “વિધિકૌમુદી' એમ પષ્ટ દર્શાવેલું હોવાથી તે મૂળ નામને આચાર્યશ્રીએ તે ગ્રંથના અનુવાદના પ્રારંભમાં અને પ્રશસ્તિના તે ૧૫ મા લાકના અનુવાદમાં જણાવવું ફરજીયાત બન્યું હોવા છતાં હાય તેવા મહાપુરૂષનુ પણ વચન પોતાના ગજથી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com