Book Title: Kalyan Samadhan Shuddhi Prakash Yane Shastriya Samadhan Sangraha
Author(s): Hansasagar
Publisher: Shasan Kantakoddharak Gyanmandir
View full book text
________________
૪૯
"
કેદ્વારા પેાતાને અગાધજ્ઞાની' તરીકે ઓળખાવેલ છે, એ સ્થિતિ કેટલી કરૂણ્યુ છે? એ વસ્તુ સમજવા તેઓશ્રીને ઉપરાકત જ્ઞાનનમુના ખસ ગણાય. હમણાં વળી તેએશ્રએ પેાતાની મહત્તા ગાતી શાસનપ્રભાવક સૃરિદેવ' નામની એક આકર્ષીક ટ્રેકટ પ્રસિદ્ધ કરાવી છે. પરંતુ તે બ્રૂકના છ મા પેજ ઉપર) · ત્રણ મહાપુરુષા’ નામની શ્રી ભવનતિલક સૂરિએ ૨૦૧૩ માં છપાવેલી) તેઓશ્રીની શ્રેષ્ઠ ગ્રહેાસૂચક જન્મકું ડલીને જેમ કલ્પિતપ્રાય: જણાવેલ છે, તેમ તે તે ખૂકામાં પેાતાને-મહાપુરૂષ, પ્રભાવકપુરુષ, અગાધજ્ઞાની, સચ્ચારિત્રશિરામણિ' ઇત્યાદિ તરીકે એળખાવેલ છે તે અધું પણ કલ્પિતપ્રાયઃ જ છે; એમ જણાવ્યુ હાત તે પેાતાના અનેક સમાધાનેામાંની જણાવેલી ગભીર અજ્ઞાનતા સાથે તે તે ખૂકાનાં લખાણના વધારા ન થતે.
પેાતાની આ જ્ઞાનસ્થિતિમાં પણ તેઓશ્રીએ, અગાઉ તારીખ ૧૪-૧-૫૬ ના જૈન પત્રના ૨૧ મા પેજ ઉપર શ્રી તત્ત્વન્યાયવિભાકર આદિ ગ્રંથૈાના લેખક તેઓશ્રી નથી, પરંતુ પડિત નારાયણાચાર્યજ છે. ' એ પ્રમાણે પ્રસિદ્ધિમાં આવેલી વાતનેા સરળતાથી સ્વીકાર કરીને “ શ્રી તત્ત્વન્યાયવિભાકર, સન્મતિસેાપાન, દ્રાદશારનયચક્ર અને તેના પરનું ‘ વિષમપદ વિવેચન'નામક ટિપ્પણ, સૂત્રામુકતાવલી વગેરે સ મૃત ગ્રંથેાના લેખક તેમજ સપાદક હું નથી; પરંતુ પંડિત નારાયણાચાય જ છે, ” એ સત્યની કબૂલાત તે તે બુકેમાં કરી લેવાને બદલે તે વાત પેાતાના નામે જ ચઢાવી રાખેલ છે તે તે ઘણું જ અનુચિત છે.
સં. ૨૦૦૩ માં સુરત ખાતે પૂ. આગમ દ્ધારકશ્રીએ પતિ મફતલાલભાઈ દ્વારા તેઓશ્રીએ રચેલ તરીકે ગણાવાતા તે ‘ તત્ત્વન્યાયવિભાકર ' માં ૨૦ થી ૨૫ ભૂલે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com