Book Title: Kalyan Samadhan Shuddhi Prakash Yane Shastriya Samadhan Sangraha
Author(s): Hansasagar
Publisher: Shasan Kantakoddharak Gyanmandir
View full book text
________________
૩-સમકિતધારીને એક વખત માર્ગાનુસારીપણું શીધ્ર ભેટી શકશે તથા તેનું દાસપણું સ્વીકારશે ૪-પણ માર્ગાનુસારીપાણું સમકિતને ખેંચી શકે એવો નિયમ નથી. ૫-સમકિત વગરનું માર્ગાનુસારીપણું અનંતીવાર આવે તે પણ મુકિતને સિદ્ધ કરી શકતું નથી.” એ પ્રમાણે સમાધાન જણાવેલ છે તે, શાસ્ત્રવિરુદ્ધ છે અને તે નંબરવાર આ પ્રમાણે –
૧-માર્ગાનુસારી પણ ન હોય તે પણ આત્મા પરિમની શુભધારા વધતાં ઈલાચીપુત્ર-કેસરીચાર-ચિલાતીપુત્ર આદિની જેમ ગ્રંથભેદ કરી સંયમ લઈ ધર્મમાં ભાવના સ્થિર રાખે તે ઘણું કાળના સમકિત-દેશવિરતિ અને સર્વવિરતિવંતેની પહેલાં મેક્ષે જાય એ વાત નિર્વિબાદ હેવાથી “અણુવ્રતે પાળવા પૂર્વક સમકિતધારી સંયમ પ્રાપ્ત કરી ધર્મમાં ભાવના સ્થિર રાખે તે પ્રથમ મેસે જાય એ નિર્વિવાદ વાત છે' એ કથન નિર્વિવાદ તો નથી જ પરંતુ શાસ્ત્રીય પણ નથી. શ્રી સેનપ્રશ્નમાં આ પ્રશ્નોત્તરને અનુરૂપ એક પ્રશ્નોત્તર છે. આવા અટપટા પ્રશ્ન વખતે જવાબદાર ગણાતા આચાર્યો પ્રશ્નકારને કેવી સંભાળ પૂર્વ કને અને શાસ્ત્રને અબાધાકારી ઉત્તર આપવું જોઈએ, તે વાત એ પ્રશ્નોત્તરથી આચાર્યશ્રી લબ્ધિસૂરિજી મ. ના ખ્યાલમાં રહે એ સારૂ તે પ્રશ્રનેત્તર અત્ર આપ આવશ્યક બને છે. શ્રી સેનપ્રશ્ન પૃ. ૩ “g: guસ્થાન્ટિલિપુ दुष्टकर्म कारी परशुद्धप्ररूपकोऽपर उत्सूत्रप्ररूपकः पर तपः भृति भूयः क्रियावान् एतयोध्ये का गौरववान् कश्च लाघववानिति ? प्रश्नोऽत्रोत्तर- एतयोमध्येऽयं गुरुरयं लघुरिति નિર્ણય: તુન રાવતે, તથાતિયા-તાક્ષાનુપમરીवपरिणामानां बैचिच्याच, सर्वथा निर्णयस्तु सर्व विद्वेद्यो, व्यवहारवृत्त्या तूत्सूत्रप्ररूपको गौरववानिति संभाव्यते ॥१३॥" Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com