Book Title: Kalyan Samadhan Shuddhi Prakash Yane Shastriya Samadhan Sangraha
Author(s): Hansasagar
Publisher: Shasan Kantakoddharak Gyanmandir
View full book text
________________
૩૯ અને આસોની એમ બંને ઓળીને ભરતાદિ દશેય ક્ષેત્રને વિષે અશાશ્વતી કહેવાની તેઓશ્રીએ જે અપેક્ષાના એઠે હિંમત કરી છે, તે તે સાહસ અને અજ્ઞાનની અવધિ ગણાય.
(૨૪) કલ્યાણ વર્ષ ૭ અંક ૯ પૃ. ૩૬૪ કે. ૨
શાહ ફત્તેચંદ ઝવેરભાઈએ પૂછેલી-“શ્રેણિક મહારાજા સાયિકસમકિતિ હતા તો તેમણે અંતઃપુર બાળવાનું અભયકુમારને કેમ કહ્યું?” એ શંકાનું જે- “અભયકુમારને અંતઃપુર બાળવાનું કહ્યું તે પણ અપ્રત્યાખ્યાન કષાયથી બન્યું છે ને કે અનંતાનુબંધી” એ પ્રમાણે સમાધાન અપાએલ છે, તે તે મુજબ જ તે બન્યું હોવાના દતો શાસ્ત્રમાં નહિ હોવાથી તેને બદલે “અપ્રત્યાખ્યાનીયન ઘરના અનંતાનું બંધી કષાયથી તે બન્યું હોવાને વિશેષ સંભવ છે.” એવું સમાધાન આપવું ઉચિત ગણાય. (૨૫) કલ્યાણ વર્ષ ૭ અંક ૯ પૃ. ૩૬૫ કો. ૨.
ફત્તેચંદભાઈએ પૂછેલી-“ભામંડલ શા માટે? પરમાત્માના શરીરનું તેજ કેવલજ્ઞાન પછી કેટલું હોય?” એ શંકાનું “પ્રભુનાં તેજસ્વી શરીરને જોઈ શકાય તે માટે. અનુત્તરવાસીના દેવાથી પણ અનંતાનંત તેજ હોય છે. એ પ્રમાણે આપેલા એક સમાધાનમાંના તે બંને સમાધાને ગેરસમજ વાળાં છે. આ સંબંધમાં શ્રી પ્રવચનસારે દ્વાર પૃ. ૧૦૬ ઉપ૨ પાઠ છે કે- “તથા વઢિવિટામણમાસ્ટ प्रचण्डचंडमरीचिमण्डलमिव दुरालोकं तीर्थकरकायतः प्रकृतिभास्वरात्तदीयनिरूपमरूपाच्छादकमतुच्छप्रभापटल संपिड्य जिનફિસઃ શ્ચાદ્દાને મu wાયમાન મામાઢમાતા અર્થ:શરતૂકાલના શોભતા નિરાબાધ કિરણના મંડળથી ઉગ્ર એવા સૂર્યનું મંડળ જેમ જેવું મુશ્કેલ છે તેમ સ્વાભાવિક દેદીપ્યમાન એવા ભગવંતના નિરૂપમ રૂપને આચ્છાદિત Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com