Book Title: Kalyan Samadhan Shuddhi Prakash Yane Shastriya Samadhan Sangraha
Author(s): Hansasagar
Publisher: Shasan Kantakoddharak Gyanmandir
View full book text
________________
૨૪
જન વગેરે કરે ?” એ શંકાનું સમાધાન તેઓશ્રીએ જે “૧-તેઓશ્રીજીની જીવનચર્ચા ઘણીજ ત્યાગમય હોય છે, ૨- તેઓશ્રીના ભેગો નિર્જરાના હેતુભૂત હોય છે, ૩-નવકારશી આદિ પચ્ચકખાણેથી જેમ ઉંચી ભાવનાઓને અનુભવ કરી શકીએ છીએ તેથી પણ ઉંચી ભાવનાઓ તેઓની હોય છે, એટલે ૪-કોઈ ઠેકાણે શ્રી તીર્થંકરદેવે સંસારમાં રહે ત્યારે પચ્ચકખાણ કરે તેવો ઉલ્લેખ જોવામાં આવ્યો નથી, પરંતુ શ્રી મહાવીર પરમાત્માએ બે વર્ષ સુધી સચિત્તજલને ત્યાગ કર્યો અને પોતાના નિમિત્તથી બનતા આહારને ત્યાગ કર્યો હતે એટલે કારણ વિશેષથી અભિગ્રહ શ્રી તીર્થંકરદે પણ ગ્રહણ કરે છે તે સંભવિત છે. પ-પ્રભુપૂજા કરવાનો અધિકાર શ્રી જ્ઞાતાસૂત્રમાં શ્રી મલ્લિનાથ ભગવાન પ્રભુપૂજા કરતા હતા એ ઉલ્લેખ છે એટલે પ્રભુપૂજા કરી શકે; પરંતુ મૂત્તિ સિદ્ધભગવાનની હોવી જોઈએ.” એ પ્રમાણે આપેલ છે, તેમાં જે જે શાસ્ત્ર વિરુદ્ધતા છે તે આ નીચે નંબરવાર જણાવાય છે.
(૧) - તીર્થકર નામકર્મ, તીર્થંકર ગૃહસ્થપણે ભાગમાં વતે ત્યારે વિપાકને પામતું જતું હોવાથી શ્રી તીર્થંકરની ગૃહસ્થપણુની જીવનચર્યા ઘણી જ ત્યાગમય હોતી નથી; પરંતુ વિશાલ ભેગમય હોય છે. તે ભેગમાં તેઓશ્રીની વિશિષ્ઠતા એ છે કે- પ્રાકૃતજનની માફક તેઓશ્રીની તે તે ભેગેના ભેગવટામાં અશુભ કમને બંધ પડે તેવી આસકિત હોતી નથી. જુઓ શ્રી હરીભદ્રસૂરીજી કૃત અષ્ટકપ્રકરણના ૨૮ મા અષ્ટકના “g વિવાદ થવો, તથા વિનિuછે.' શ્લેક પાંચમાની ટીકા.
(૨) શ્રી કાલલોક પ્રકાશ સર્ગ ૩૦ ના- “ીપનિકાહजय्यानि, चेत्याकर्माणि जानते। तदा वीवाहमंगीकुर्वते ते Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com