Book Title: Kalyan Samadhan Shuddhi Prakash Yane Shastriya Samadhan Sangraha
Author(s): Hansasagar
Publisher: Shasan Kantakoddharak Gyanmandir
View full book text
________________
33
પ્રભાવતી રાણી પાસે · દેવ થાવ ત્યારે આવીને મને ધમ પમાડજો' તે પ્રકારની પ્રભાવતીના જીવતાં કરેલી માગણીને અને સ્વામિપણાને અંગેની પ્રભાવતીની લાગણીને આભારી છે; પરંતુ કિંતુ સાદું છું'' જન્ય માગણીને આભારી નથી.
'
ખરી વાત તેા એ છે કે-તે ‘હિન્દુ' સૂત્રથી સસ્યષ્ટિદેવે પાસે ઘણા ભાગે મિથ્યાદૃષ્ટિએને તે વૈધિ-સમ્યકત્વની માગણી કરવાનું સુઝતુ પશુ નથી : તે દેવે પાસે તેવી માગણી કરવાનું મુખ્યતયા સમ્યગદૃષ્ટિને જ સુઝે છે અને તેથી સમ્યગ્દષ્ટિદેવા પાસે તે સૂત્રથી સભ્યષ્ટિએ દ્વારા કરાતી એધિની માગણી, આ ભવને માટે કરવાની નથી; પરંતુ શ્રીશ્રાદ્ધપ્રતિક્રમણુસૂત્રવૃત્તિ પત્ર ૨૦૦ માં જણાવેલ • ધિ રાય ધાપ્તિ' તેમજ ધસંગ્રહ ભા. ૧ માં જણાવેલ વાધિહામ:-પ્રેસ્ડ નિયમ પ્રાપ્તિઃ' પાઠ મુજબ પરભવને માટે જ કરવાની છે, સમ્યગ્દષ્ટિદેવે પણ તે સહાય, સાધર્મિકપણાના સ્નેહસ બધાદિને લીધે મુખ્યતયા સભ્યષ્ટિ આત્માઓને જ કરવા ઉજમાળ બને છે
"
આ સ્પષ્ટીકરણ બાદ આચાર્યશ્રીની પ્રસ્તુત સમાધાનમાંની · દેવ, આપણને આ લવમાં સીમધરસ્વામિ પાસે લઈ જાય અને ત્યાં સમ્યકત્વની પ્રાપ્તિ ખુશીથી થાય છે.' એ વગેરે વાતા તે તકલાદી ઠરે છે.
એ તકલાદી સમાધાન આપ્યા બાદ તેઓશ્રીએ શ્રી ફત્તેચંદભાઇની રાયમયજ્ઞનવલÆ' વગેરે રાજભય, યક્ષરાક્ષસના ભય શ્રી તીર્થંકરની ભકિતથી થતા નથી તેા તે અહિં*સુખની માગણીથી સમ્યકત્વમાં અડચણુ નથી કે ? ” એ ત્રીજી શંકાના સમાધાનમાં જે રાયભયની વાત કરભગવાનના અતિશયનુ વર્ણન કરે છે, એવી માગણી
તી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
66