Book Title: Kalyan Samadhan Shuddhi Prakash Yane Shastriya Samadhan Sangraha
Author(s): Hansasagar
Publisher: Shasan Kantakoddharak Gyanmandir
View full book text
________________
ધર્મના અનુસરણરૂપે હોતે નથી; પરંતુ તાત્કાલીન ધમજનનાં ખ્યાલમાં યે અતિકષ્ટ આવે તે પ્રાય: સ્વસવેદ્ય હાઈને નવું પુણ્ય-પુણ્યાનુબંધી પુણ્ય કે નિર્જરાદિ ફળવાળા સંવરરૂપે હેતે નથી. આથી તીર્થકર ભગવંતનાં ગૃહસ્થપણનાં તે તે વ્યાવહારિક કાર્યોને જેમ ધર્મકાર્યો જેવાં કહી શકાતા નથી તેમ તેઓશ્રીનાં તે તે દાનાદિ, ધમની ઉચ્ચકેટિનાં ધર્મકાર્યો જેવાં જણાતા કાર્યોને શાસ્ત્રકારે ધર્મકાર્યો તરીકે સંબોધ્યાં જ નથી. શાસ્ત્રકારોએ તે “પ્રભુનાં તે તે વિવાહાદિ-રાજ્યદાનાદિ શિલ૫નિરૂપણદિ વ્યાવહારિક કાર્યોતે ( હારિભદ્રીય અષ્ટક પ્રકરણના ૨૮ મા અષ્ટકમાં, જેમ તીર્થકર નામકમ (નાં વિપાકીય) ને પકાવનારાં કાર્યો તરીકે જણાવેલા છે, તેમ દીક્ષા પ્રસંગના મહાદાનને પણ ચાર પુરુષાથમાંના એકેય પુરુષાર્થ કે કોઈપણ પ્રકારનું ફલપ્રદ તરીકે નહિ જણાવતાં કલ્પ તરીકે જણાવીને “પૂ ઉપાઓંલ તીર્થંકરપણના નિમિત્તભૂત તીર્થકર નામકર્મ, તે દાન દેવા વડે ક્ષીણ થાય.” એમ જ જણાવેલ છે. જુઓ અષ્ટક પ્રકરણન્તગત ૨૭ મા અષ્ટકને-“વું ન રિસ્થાर्थस्तत्त्वतोऽस्मात्प्रसिध्यति । अपूर्व: किंतु तत्पूर्व मेव कम प्रहीજો ” એ આઠમે લેક અને તેની ટીકા. (૨૩) કલ્યાણ વર્ષ ૭ અંક ૯ પૃ. ૩૬૩ કે. ૧-૨
શ્રી ફતેચંદ ઝવેરભાઈએ પૂછેલા- ચૈત્ર અને આ માસની ઓળી ત્રણે કાળ શાશ્વતી ભરતક્ષેત્ર અને ઐરવતક્ષેત્રને આશ્રી શી રીતે ગણાય?” એ પ્રશ્નનું આચાર્યશ્રીએ સીધું સમાધાન-“તે બને ક્ષેત્રમાં જે વખતે શ્રી નવકારમંત્રને ગણનાર કેઈ ન હોય તે પણ જેમ તે શાશ્વત ગણાય છે, તેમ શ્રી નવપદજીની તે તે ઓળીની આરાધના કરનારા કેઈન હોય તે પણ તે તે ઓળી ભારત અને ઐરShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com