Book Title: Kalyan Samadhan Shuddhi Prakash Yane Shastriya Samadhan Sangraha
Author(s): Hansasagar
Publisher: Shasan Kantakoddharak Gyanmandir
View full book text
________________
તીર્થકરના દ્રવ્યનિક્ષેપારૂપ તે ઉત્તમ પુરુષમાં પણ તેઓશ્રીએ આ રીતે કેવલ મતિકલ્પનાથી મિથ્યાત્વ વિકલયું, તેની પ્રાયશ્વિત વિના શુદ્ધિ સંભવતી નથીઃ શ્રી વાલી મુનિ પ્રતિ ચઢેલા રેષની આંધિમાં જ બની જવા પામેલા તે ( તેવા અશુભ ઈરાદા વગરના) પ્રસંગને શ્રી રાવણ જેવા વીતરાગભકત શલાકા પુરુષ શ્રાવકના “વિચાર” તરીકે સ્વછંદે માની લેવાની ગંભીર ભૂલ અન્યથા થવી સંભ વતી નથી. શ્રી રાવણની કષાયજન્ય સ્થિતિમાં જ શ્રી રાવણથી બની જવા પામેલા તે દુષ્કાર્યને અંગે તેઓશ્રીએ જે
એ પ્રમાણે રાવણમાં ક્ષાપશમિક સમ્યકત્વનાં બહાને મિથ્યાત્વ વિકલખ્યું છે તેથી ક્ષાયિકસમ્યકત્વી શ્રીકૃષ્ણ મહારાજથી શ્રી બલદેવદ્વારા પ્રાય: સમસ્ત આર્યાવર્તામાં જે ઘેર મિથ્યાત્વ ફેલાવ્યા જેવું બન્યું છે તે અંગે તેઓશ્રી, કૃષ્ણમહારાજમાં પણ તે પ્રસંગ પૂરતું મિથ્યાત્વ જ કલાતા હેયઃ જે કલ્પના મહાપુરુષોની અસહ્ય આશાતનાકારી ગણાય.
તે કલ્યાણ માસિકના વર્ષ ૭ અંક ૮ પછીના નવમા જ અંકમાં (આચાર્યશ્રીના તે ખુલાસાથી શંકિત થએલા તે પ્રક્ષકારના વડિલ) શ્રી ફત્તેચંદભાઈને શ્રી શ્રેણિકમહારાજના પ્રશ્ન બાબત તેઓશ્રીએ આપેલું-“અભયકુમારને અંતઃપુર બાળવાનું કહ્યું તે પણ અપ્રત્યાખ્યાનીય કષાયથી બન્યું છે.” એ સમાધાન, આચાર્યશ્રીએ અહિં “ શ્રી રાવણે અષ્ટાપદ ઉચક” એ અંગે આપ્યું હેત તે બાધ ન હતે.”
(૨૦) કલ્યાણ વર્ષ ૭ અંક ૮ પૃ૦ ૩૨૨શા અજિતકુમાર હિંમતલાલે કરેલી-“આદીશ્વરપ્રભુ ૮૩ લાખ પૂર્વ ગૃહસ્થાવસ્થામાં વસ્યા તેમજ બીજા તીર્થકરો પણ અમૂક વર્ષે વસ્યા તે તેઓ નવકારશીનું પણ પચ્ચકખાણ દેશવિરતિ તરીકે કરે કે કેમ? ઉપવાસ, પ્રભુપૂShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com