Book Title: Kalyan Samadhan Shuddhi Prakash Yane Shastriya Samadhan Sangraha
Author(s): Hansasagar
Publisher: Shasan Kantakoddharak Gyanmandir
View full book text
________________
૨૨
૧૯ કયાણ વર્ષ ૭ અંક ૮ પૃ. ૩૨૧ કે. ૨
શા અજિતકુમાર હિંમતલાલ ફક્તચંદે પૂછેલા “ચૈત્યોને વિનાશ કરવા અષ્ટાપદ પર્વત ઉપાડવાનો રાવણે વિચાર કર્યો હતે? સમકિતધારી તે વિચાર કરી શકે ?” આ પ્રશ્નના સમાધાનમાં તેઓશ્રીએ, “અષ્ટાપદપર્વત ઉપાડીને સમુદ્રમાં ફેંકવાને વિચાર રાવણે જરૂર કર્યો હતે.” એમ જણાવવાવડે પ્રક્ષકારના “
રોને વિનાશ કરવા અષ્ટાપદપર્વત ઉપાડવાને રાવણે વિચાર કર્યો હતે?” એ પ્રશ્નનું જે સમર્થન કર્યું છે તે શાસ્ત્રવિરુદ્ધ છે. કારણ કે• રાવણે ચને વિનાશ કરવા અષ્ટાપદને ઉપાડીને સમુદ્રમાં ફેંકવાનો વિચાર કર્યો હતો.” એમ કોઈપણ શાસ્ત્રમાં ઉલ્લેખ નથી. 1 લાખ માનવી અને પ્રાણીઓના ભેગે પણ અંતઃપુ. રમાં સ્થાપવાની મહેચ્છાએ કબજામાં રાખેલા શ્રી સીતાજીથી પણ (નિજનાં સાપેક્ષ શીલવતના સંરક્ષણાર્થે) દૂર રહીને જ વાર્તાલાપાદિ કરવારૂપ સંયમની અપૂર્વ મર્યાદા જાળવનાર, યજ્ઞજન્ય ઘેરહિંસાને પરાક્રમી રાજ્યમાંથી પણ સજડ રીતે નિવારનાર અને શ્રી જિનેશ્વર ભગવંતની પૂજા તથા ભકિતમાં આજીવન અવિહડ નેહ ધારણ કરવા વડે શ્રી તીર્થંકરનામકમ ઉપાર્જન કરનાર દયસમ્યકત્વ. ધારી શ્રી રાવણ જેવા શલાકા પુરુષ પ્રતિ ઉપર જણાવ્યા પ્રમાણે ચિને વિનાશ કરવારૂપ અસ આરોપ કલો અને તેની પુષ્ટિમાં તેઓશ્રીએ તે જ સ્થળે આગળ જતાં
એ વિચાર (રાવણને) આ તે વખતે સમકિત ન પણ હોય.” એ પ્રમાણે જણાવવા દ્વારા શ્રી રાવણમાં તે વખતે સમકિતને પણ અસંભવ વિખે તે ઉપરથી સમાધાનદાતા જેનત્વથી પરિચિત હશે કે કેમ ? એ સહેજે વિક૯૫ જમે તેમ છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com