________________
જૈન કારન્સ હૅરેલ્ડ.
[ જાન્યુઆરી
એ વર્ષમાં હજારા ખળદો, ભેસા તથા ગાયે ઘાસ પાણીવિના કમેતે મરીગયાં હતાં. દેશની ખેતીને તેથી અતિશય ધક્કો પહોંચ્યા હતા. તેમાંથી જરા જરા ટટાર થવાને સમય આવેછે, પણ હજી ઉપરા ઉપરી ખરા વર્ષેા આવવાને લીધે ખેતીને આપણા દેશ ટટાર થઇ શમ્યા નથી. ખળદો ખેતીને માટે તથા ગાયા દૂધ, દહી, છાશ, ધી, તથા બીજા પૈાષ્ટિક પદાર્થોમાટે ખરેખર ઉપયાગી છે. અનાજ, દેઢુના નિભાવ અર્થે અને દુધ વિગેરે, પુષ્ટિમાટે આવશ્યક છે. એવા પ્રાણીઓની હિંસા થતી અટકાવવામાં આપણે આપણુંજ શ્રેય કરીએ છીએ. જે દેશી રાજાએ જીવહિંસા થતી અટકાવેછે તે વસ્તીનુંજ ખરી રીતે શ્રેય કરે છે. વસ્તી મિચારી અજ્ઞાન હેાવાથી પેાતાનું ખરેખરૂં હિત અહિત સમજી શકતી નથી, તેથી અજ્ઞાનને લઇને જીવહિંસા કરે, પણ દીર્ઘ દૃષ્ટિ રાજ્યકર્તાઓએ હિંદને માટે તે ખેતીનાં ઉપયાગી ઢારામાટે તથા ઘેટાં, કે જેએ ઉત ઉત્પન્ન કરી આપી એક નવા ધંધા આપેછે, તેવાં પશુઓના રક્ષણમાટે ખાસ કાયદા બાંધવા જોઇએ. આવા પ્રયાસ મી. કરશનજીએ ભાવનગરમાં કર્યેા હતેા, પણ તેનું પરિણામ આવ્યું કઇ જાણ્યું નથી. તેા નામદાર ભાવનગર નરપતિને તથા ખીજાહિંદુ મુસલમાન સર્વ રાજ્યકર્તાઓને અમારી નમ્ર પ્રાર્થના અને ભલામણ છે કે તેઓએ પેાતાની પ્રજા તથા પોતાના હિત અર્થે ( પ્રજાના હિતમાંજ પાતાનુ હિત સમાયલું છે. ) આવા પ્રાણીરક્ષક કાયદાએ આંધવા મહેરબાની કરવી. નામદાર ઈંગ્રેજ સરકાર તેા માંસાહારી હેાવાથી, તથા યુરોપની સર્વ પ્રજાઓની માફ્ક જીવદયાની ખાખતમાં આછું સમજતી હાવાથી આપણે તેની પાસેથી આવા કાયદાની આશા રાખવી એ ફાટ છે. પણ દેશી રાજ્યકર્તાઓની આ પહેલી જ છે, તે તેએ ધ્યાનમાં લેશે. મુસલમાના ગામાંસ ખાયછે અને કાઇ ફાઇ પ્રસંગે ગમતથી પણ તેઓ હિંદુભા એનાં દિલ દુખવી ગેાવધ કરવા હઠ લે છે. આજના વિષયના નાયક ઢાકાર સાહેબ સર ભગવતસિંહજી તેજ દઢરાજા છે, કે જેણે પોતાની હકુમતમાં આવેલા ધારાજી નામના ગામમાં (જ્યાં મુસલમાનનું અતિશય પરિબળ છે ત્યાં) ગોવધની મનાઈનેા ઠરાવ બહાર પાડયેા હતેા. મુસલમાન ભાઇએ આ પ્રમાણે વર્તશે કે નહિ તે એક ગભીર સવાલ હતા, કારણકે ધેારાજીના મુસલમાના આખા હિંદના માદા વ્યાપારી અને શ્રીમાન છે. પણ નામદાર ઢાકાર સાહેબે તે બાબતમાં ઈંગ્લંડની પ્રીવી કાંઉસીલમાંથી છેવટના એવા ચુકાદો મેળવ્યેા કે ઢાકાર સાહેબના ડરાવની આડે અમે આવી શક્તા નથી, તેથી પરિણામ બહુ શુભ આવ્યું હતું. અજ્ઞાન રૈયત પેાતાનુ હિત ન સમજે, તે પણ દેશી નૃપતિઓએ દીર્ઘદ્રષ્ટિથી વિચાર કરી આ માખતમાં પ્રજાહિતમાટે ઠરાવેા અહાર પાડવા જોઇએ. નામદાર ગેાંડલ ઠાકેાર સાહેબને તેમના આ ઠરાવ માટે અમે મુબારકબાદી આપીએ છીએ, અને તેમના દાખલેો લેવા હિંદુ સુસલમાન સર્વ રાજ્યકર્તાઓને વિનવીએ છીએ.
અગાળામાં સર્વથી નિર્દય ધધા.
મનુષ્યમાત્રે કઈ પણ ઉદ્યમ કરી પેટનવાહ કરવા જોઇએ. જીવહિંસા રહિત ધંધે સંવાત્તમ છે. પણ હાલના સમયમાં તદ્દન જીવહિંસા રહિત ધંધા બહુ થોડા છે. હાથથી