________________
૧૯૦૬]
નામદાર દેશી રાજાએ તે જીવહિંસા.
मान करके अति आन्दसे जलस्थानके निकट संनातर पुजन व ... n n 110 र उस वक्त के आनंदका वर्णन करनेकी मेरी शाक्त नहीं है. ईस वठाठसे उक्त मुनी महाराजने जात्राकी. कुल रु. ११०० के अन्दाज मंदीरमें आया वह रुपीया खजीनेमें सहा सुरजमलजी गुलाबचंदजी के यहापर जमा हैं और अव मेरी प्रार्थना यह हैं के ईस तिर्थकी सकल संघने जात्रा कर के जीवन सफल करना चाहीये और देव द्रवको बढाकर ईस तीर्थका जीरणोद्धार कराना चाहीये ईससे धर्मकी उन्नती और आतमाका कलियाण होगा इति.
नोट-ईसतीर्थके जीर्णोद्धारमें कोनफ्रंसकी तरफसे भी कोसीस करना चाहिये. मिती पोष वद १३ दीतवार संवत १९६२.
प्रगट कर्ता आपका सेवक, श्रावक चुनीलाल नाथुलाल.
સવાર છેટેનાથ (૩૫). राजझालावाड, मु. मालवा ईस्टेसन उजेन व मंदसोर.
નામદાર દેશી રાજાઓ અને જીવહિંસા. અમને જણાવતાં અતિ હર્ષ થાય છે કે કાઠીઆવાડમાં આવેલ પહેલા વર્ગના રાજ્યકર્ત.. સાહિત્ય અને વિદકના ખાસ શોખીન, પ્રજાનું શ્રેય કરવામાં તત્પર, નામદાર ગેંડલના ઠાકોર સાહેબ સર ભગવતસિંહજી જી. સી. એસ. આઈ એલ. એલ. ડી. એમણે પોતાનું રાજ્ય કે જેનું ક્ષેત્રફળ આસરે ૩૦૦ માઈલ છે, અને જેની વસ્તી આસરે ૨ લાખ જેટલી છે, તેમાં હાલ એ ઠરાવ, પોતાના રાજ્યના ગેઝેટ મારફતે, બહાર પાડછે કે ઘેટાંનાં બચ્ચાં અથવા લવરડાને, તેઓ અમુક ઉમરના થાય ત્યાં સૂધી કઈ ભરવાડ, રબારી. અથવા તેમને પાળનારાએ છૂટા મૂકી દેવાં નહિ. જે કઈ રખડતાં મૂકી દેશે તે દોષપાત્ર છે, અને તેને માટે અમુક શિક્ષા ફરમાવી છે. આવી જાતના જીવદયાના હુકમે અત્યાર સૂધી પાલણપુર, રાધનપુર, બજાણા, જામનગર તથા ગંડલમાં નીકળેલા જાણવામાં આવ્યા છે. પહેલાં ત્રણે મુસલમાન રાજયે છે, પરંતુ જામનગરના ભગીરથ પ્રયાસી દેશી. કરશનજી જગજીવનની ખાસ મહેનત અને ઉત્સાહથી એ મુસલમાન રાજ્યએ આવી. જાતના ઠરા બહાર પાડી પોતાના તથા પ્રજાના આત્માનું અમુક અંશે શ્રેય ક્યું છે, તથા દેશની આર્થિક ઉન્નતિમાં પણ મદદ કરી છે. આપણા દેશમાં ૮૦ ટકા માણસે એક યા બીજી રીતે ખેતી પર આધાર રાખે છે. તેથી ગાયે, બળદોને બચાવવા એ સૌથી અવશ્યનું કર્તવ્ય છે. સંવત ૧૯૫૬ ના દુકાળમાં અમદાવાદ ખાતે એક યુરોપીયને ચામડાનું કારખાનું કાઢયું હતું, અને તે વખતે સંખ્યાબંધ જનાવરોના ચામડાં ત્યાં, રૂપિયાની લાલચે જીવતાં જનાવરને મારીને પણ, લાવવામાં આવ્યાં હતા. એમાણે