Book Title: Jain Dharmano Pran
Author(s): Sukhlal Sanghavi, Dalsukh Malvania, Ratilal D Desai
Publisher: Rasiklal Dahyabhai Kora Mumbai
View full book text
________________
-૨૦૮; ભગવાન મહાવીરે શોધેલી અનેકાંતદષ્ટિ અને તેની શરતે
–૨૦૯; અનેકાંતદષ્ટિનું ખંડન અને તેની વ્યાપક અસર–૨૧૦. ૧૪, નયવાદ
• • ૨૧૨–૨૨૧ મૈગમ” શબદનું મૂળ અને એને અર્થ–૨૧૨; બાકીના છ ના, એને આધાર અને એની સમજૂતી–૨૧૨; અપેક્ષાઓ અને અનેકાંત-૨૧૪; સાત નનું કાર્યક્ષેત્ર–૨૧૫; દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક નય-૨૧૬; નિશ્ચય અને વ્યવહારનયને અન્ય દર્શનમાં સ્વીકાર-૨૧૭; તત્ત્વજ્ઞાન અને આચારમાં એની ભિન્નતા -૨૧૮; તત્ત્વલક્ષી નિશ્ચય અને વ્યવહારદષ્ટિ-૨૧૮; આચારલક્ષી નિશ્ચય અને વ્યવહારદષ્ટિ-૨૧૯; તત્ત્વલક્ષી અને આચારલક્ષી નિશ્ચય-વ્યવહારદષ્ટિ વચ્ચે બીજું મહત્વનું અંતર–૨૧૯; જૈન અને ઉપનિષદનાં તત્ત્વજ્ઞાનની નિશ્રયદષ્ટિ વચ્ચે ફેર–૨૨૦.
૧૫, સપ્તભંગી . . રરરરર૯
સપ્તભંગી અને એને આધાર–૨૨૨; સાત ભંગો અને તેનું મૂળ-૨૨૩; સપ્તભંગીનું કાર્ય : વિરોધનો પરિહાર–૨૨૩; મહત્વના ચાર ભંગને અન્યત્ર મળતો નિર્દેશ–૨૨૬; “અવક્તવ્ય અર્થ અંગે કેટલીક વિચારણા–૨૨૬; સપ્તભંગી સંશયાત્મક જ્ઞાન નથી–૨૨૭.
-૧૬, બ્રહ્મ અને સમ ... ... ૨૨૯-૨૩૪
સમતાનું પ્રેરક તત્વ “સમ – ૨૯; “બ્રહ્મ” અને તેના વિવિધ અર્થો–૨૨૯; શ્રમણ અને બ્રાહ્મણ વિચારધારાની એક ભૂમિકા–૨૩૧; શાશ્વત વિરોધ છતાં એકતાની પ્રેરક પરમાર્થ દષ્ટિ-૨૩૨.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org