Book Title: Jain Dharmano Pran
Author(s): Sukhlal Sanghavi, Dalsukh Malvania, Ratilal D Desai
Publisher: Rasiklal Dahyabhai Kora Mumbai

View full book text
Previous | Next

Page 253
________________ ૧૫ સપ્તભગી સપ્તભંગી અને એને આધાર Jain Education International ભિન્ન ભિન્ન અપેક્ષાઓ, દૃષ્ટિબિંદુ એક જ વસ્તુના જે ભિન્ન ભિન્ન દન કુલિત આધારે ભગવાદની રચના થાય છે. જે એ એકબીજાથી સાવ વિરાધી હાય, એવાં દા વચ્ચે સમન્વય બતાવવાની દૃષ્ટિએ, એના વિષયરૂપ ભાવાત્મક અને અભાવાત્મક બન્ને અશાને લઈ ને, એના આધારે જે સંભવિત વાકચભંગા રચવામાં આવે છે, એ જ સપ્તભંગી છે. સપ્તભંગીને આધાર નયવાદ છે, અને એનું ધ્યેય સમન્વય છે, અર્થાત્ અનેકાંતકાટીનું વ્યાપક દર્શાન કરાવવું એ છે. જેવી રીતે કાઈ પણ પ્રમાણથી જાણેલ પદાર્થને બીજાને મેધ કરાવવા મોટે પરાઅનુમાન અર્થાત્ અનુમાનવાકયની રચના કરવામાં આવે છે, એવી જ રીતે વિરુદ્ધ શાને સમન્વય શ્રોતાને સમજાવવાની દૃષ્ટિએ ભંગ-વાકયની રચના પણ કરવામાં આવે છે. આ રીતે નયવાદ અને ભંગવાદ અનેકાંતદૃષ્ટિના ક્ષેત્રમાં આપાપ ફલિત થઈ જાય છે. અને મનેવૃત્તિઓથી થાય છે, એને જ નાના વિષય ખરાખર [દૃઔચિં॰ ખ૦ ૨, પૃ૦ ૧૭૨] For Private & Personal Use Only www.jainelibrary.org


Page Navigation
1 ... 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281