Book Title: Jain Dharmano Pran
Author(s): Sukhlal Sanghavi, Dalsukh Malvania, Ratilal D Desai
Publisher: Rasiklal Dahyabhai Kora Mumbai

View full book text
Previous | Next

Page 259
________________ જૈનધમ ના પ્રાણ ૨૨૮ કરાવતી એક વિચારસરણી છે. શ્રી નŚદાશ’કર મહેતા, જેઓ ભારતીય સમગ્ર તત્ત્વજ્ઞાનની પર પરાઓ અને ખાસ કરીને વેદ-વેદાંતની પરપરાઓના અસાધારણ મૌલિક વિદ્વાન હતા, અને જેઓએ ‘ હિંદ તત્ત્વજ્ઞાનને તિહાસ ' વગેરે અનેક અભ્યાસપૂર્ણ પુસ્તકા લખ્યાં છે, તેઓએ પણ ( પૃ. ૨૧૩–૨૧૯) સપ્તભંગીનું નિરૂપણ બિલકુલ અસાંપ્રદાયિક દૃષ્ટિએ કયુ છે, જે વાંચવા જેવું છે. સર સર્વપલ્લી રાધાકૃષ્ણન,૧ ડૉ. દાસગુપ્તા વગેરે તત્ત્વચિંતકાએ પણ સપ્તભંગીનું નિરૂપણ જૈન દૃષ્ટિબિંદુને બરાબર સમજીને જ કર્યું છે, [દૃઓચિં॰, ખં॰ ૨, પૂ૦ ૫૦૩-૫૦૪] ૧. ઇન્ડિયન ફિલોસોફી વ. ૧, પૃ૦ ૩૦૨. ૨. એ હિસ્ટરી આફ ઇન્ડિયન ફિલસારી વો. ૧, પૃ૦ ૧૭૯. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281