Book Title: Jain Dharmano Pran
Author(s): Sukhlal Sanghavi, Dalsukh Malvania, Ratilal D Desai
Publisher: Rasiklal Dahyabhai Kora Mumbai

View full book text
Previous | Next

Page 258
________________ સપ્તભ`ગી ૨૨૭ ૧ એ ઉપનિષદમાં ‘ચતો. વાચો નિવર્તતે અપ્રાપ્ય મનસા સદ્દ ઉક્તિ દ્વારા બ્રહ્મના સ્વરૂપને અનિવચનીય અથવા વચનાગાચર કહ્યું છે, એ જ પ્રમાણે આચારાંગમાં પણ ‘ સત્ત્વે સરા નિયટ્ટ તિ, તથૅધ્રુળીન विज्जइ ૨ વગેરે દ્વારા આત્માના સ્વરૂપને વચનાગેચર કહ્યું છે. મુદ્દે પણ અનેક વસ્તુઓને ‘ અવ્યાકૃત ’ૐ શબ્દ દ્વારા વચનાગાચર કહી છે. * જૈન પરપરામાં ‘ અનભિલાપ્ય ’૪ ભાવ પ્રસિદ્ધ છે, જે કયારેય વચનગાચર નથી થતા. હું માનું છું કે સપ્તભંગીમાં ‘ અવક્તવ્ય થી જે અથ લેવામાં આવે છે, તે જૂની વ્યાખ્યાનું વાદાશ્રિત અને તર્ક ગમ્ય બીજું રૂપ છે. સપ્તભંગી સંશયાત્મક જ્ઞાન તથી * . સપ્તભ’ગીની વિચારણા પ્રસંગે એક વાતના નિર્દેશ કરવા જરૂરી છે. શ્રી શંકરાચાયે બ્રહ્મસૂત્ર' ૨-૨-૩૩ના ભાષ્યમાં સપ્તભંગીના સંશયાત્મક જ્ઞાન તરીકે નિર્દેશ કર્યાં છે. શ્રી રામાનુજાચાયે પણ એમનું જ અનુસરણ કર્યું છે. એ તો થઈ પ્રાચીન ખંડનમંડનપ્રધાન સાંપ્રદાયિક યુગની વાત; પણ જેમાં તુલનાત્મક અને વ્યાપક અધ્યયન કરવામાં આવે છે એવા નવા યુગના વિદ્વાનેાના આ સબધી વિચારે જાણવા` જોઈ એ. ડૉ. એ. ખી. ધ્રુવ, જેઓ ભારતીય તેમ જ પાશ્ચાત્ય તત્ત્વજ્ઞાનની બધી શાખાઓના પારદર્શી વિદ્વાન હતા—ખાસ કરીને શાંકર વેદાંતના વિશેષ પક્ષપાતી હતા——તેઓએ પેાતાના જૈન અને બ્રાહ્મણ પ ભાષણમાં સ્પષ્ટ કહ્યું છે કે સપ્તભંગી એ કંઈ સંશયજ્ઞાન નથી; એ તે સત્યનાં જુદા જુદા પ્રકારનાં સ્વરૂપોનું નિદર્શન . ૧. તૈત્તિરીય ઉપનિષદ ૨-૪. ૨. આચારાંગ સૂ૦ ૧૭૦. ૩, મસ્જિઝમનિકાય સુ૦ ૬૩. ૪. વિશેષાવશ્યકભાષ્ય ૧૪૧, ૪૮૯. ૫. આપણા ધર્મ પૂ૦ ૬૭૩, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281