Book Title: Jain Dharmano Pran
Author(s): Sukhlal Sanghavi, Dalsukh Malvania, Ratilal D Desai
Publisher: Rasiklal Dahyabhai Kora Mumbai
View full book text
________________
નયવાદ
૨૨૧
સાંખ્યદર્શન અને શાંકર વગેરે વેદાંતશાખાઓ સિવાયના ભારતીય દર્શનમાં એવું કેઈ દર્શન નથી જે જગતના મૂળરૂપે ફક્ત એક જ તત્વનો સ્વીકાર કરતું હોય. ન્યાય-વૈશેષિક હેય કે પચીસ તત્ત્વ માનનાર સાંખ્યોગ હોય કે પૂર્વમીમાંસા હેય, બધા પોતપોતાની ઢબે જગતના મૂળમાં અનેક તત્ત્વોને સ્વીકાર કરે છે. એથી જ સ્પષ્ટ છે કે જૈન તત્વચિંતનની પ્રકૃતિ ઉપનિષદના તત્વચિંતનની પ્રકૃતિથી. સર્વથા ભિન્ન છે.
[દઔચિં૦ નં. ૨, પૃ. ૪૯૮-૫૦૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org