Book Title: Jain Dharmano Pran
Author(s): Sukhlal Sanghavi, Dalsukh Malvania, Ratilal D Desai
Publisher: Rasiklal Dahyabhai Kora Mumbai
View full book text
________________
જૈન દૃષ્ટિએ બ્રહ્મચવિચાર
૧૫૫
સ્ત્રીનાં જાતિ, કુળ, રૂપ અને વેશ વગેરેનું વર્ણન કે વિવેચન ન કરવું.
(૩) સ્ત્રીઓની સાથે એક આસને ન બેસવુ. જે આસને સ્ત્રી ખેડેલી હોય ત્યાં તેના ઊચા પછી પણ એ ઘડી સુધી ન બેસવું.
(૪) સ્ત્રીઓનાં મનેાહર નયન, નાસિકા વગેરે ઇન્દ્રિયેાનુ વા તેનાં અંગેાપાંગનું અવલેાકન ન કરવું અને તે વિશેનું ચિંતનસ્મરણું પણ વવું.
(૫) સ્ત્રીઓના રતિપ્રસંગના અવ્યક્ત શબ્દો, રતિકલહના શબ્દો, ગીતના ધ્વનિઓ, હાસ્યના કિલકિલાટા, ક્રીડાના શબ્દો અને વિરહ સમયે રુદનના શબ્દો પડદા પાછળ રહીને કે ભીતની આડમાં રહીને પણ ન સાંભળવા.
(૬) પૂર્વે અનુભવેલી, આચરેલી કે સાંભળેલી રતિક્રીડા, કામ-ક્રીડા વગેરે ન સંભારવાં.
(૭) ધાતુને વધારનારાં પૌષ્ટિક ખાનપાન ન લેવાં.
(૮) સાદું ખાનપાન પણ પ્રમાણથી અધિક ન લેવું. (૯) શણગાર ન સજવા; એટલે કે કામરાગને ઉદ્દેશીને સ્નાન, વિલેપન, ધૂપ, માલ્ટ, વિભૂષણૢ કે વેશ વગેરેની રચના ન કરવી. (૧૦) જે શબ્દો, રૂપા, રસા, ગધા અને સ્પર્શી કામગુણને જ પોષનારાં હોય તેઓને વવાં.
આ ઉપરાંત કામોદ્દીપક હાસ્ય ન કરવું, રાખવાં, ન જોવાં, અબ્રહ્મચારીનેા સંગ ન કરવા ન કરવા જેવી ખીજી અનેક જાતની ક્રિયાએ આ સમાઈ જાય છે.
સૂત્રકાર કહે છે કે પૂર્વોક્ત નિષિદ્ધ પ્રવૃત્તિમાંની કેાઈ પણ પ્રવૃત્તિ કરનાર બ્રહ્મચારી પોતાનું બ્રહ્મચર્યાં તે ખાશે જ, તદુપરાંત એને કામજન્ય માનસિક કે શારીરિક રેગા પણ થવાના સંભવ છે.
Jain Education International
સ્ત્રીનાં ચિત્રો ન
વગેરે બ્રહ્મચારીએ
દશ સ્થાનેમાં
For Private & Personal Use Only
www.jainelibrary.org