Book Title: Jain Dharmano Pran
Author(s): Sukhlal Sanghavi, Dalsukh Malvania, Ratilal D Desai
Publisher: Rasiklal Dahyabhai Kora Mumbai
View full book text
________________
જૈનધર્મના પ્રાણ
૧૪
દોષ નથી, એ જીવન માટે અનિવાય છે. એટલું જ કરેા કે બીજાની સગવડને ખ્યાલ રાખી જીવન જીવા અને કાઈના ધુન પ્રત્યે ન લેાભાએ. પ્રાપ્ત કવ્ય કયે જાઓ અને જિવાય તેટલું જીવવા ઇચ્છે. આમ કરવાથી નથી કાઈ કામતૃષ્ણાનું બંધન નડવાનું કે નથી ખીન્ને કાઈ લેપ લાગવાનેા. ખરેખર, ઈશાવાસ્યે નિષ્કામ ધદષ્ટિને અંતિમ
અ દર્શાવી મનુષ્યજાતને ધદષ્ટિના ઊીકરણ તરફ પ્રયાણ કરવામાં ભારે મદદ કરી છે. ગીતાના ભવ્ય મહેલના પાચેા ઈશાવાસ્યની જ સૂઝ છે.
મહાવીરે તૃષ્ણાદોષ અને તેમાંથી ઉદ્ભવતા બીજા દેષા નિમૂળ કરવાની દૃષ્ટિએ મહતી સાધના કરી. મુદ્દે પણ પાતાની રીતે એવી જ સાધના કરી. પરંતુ સામાન્ય સમાજે એમાંથી એટલે જ અથ ઝીલ્યેા કે તૃષ્ણા, હિંસા, ભય આદિ દોષ ટાળવા. લોકાની દાષા ટાળવાની વૃત્તિએ આ ન કરવું, તે ન કરવું, એવા અનેકવિધ નિવ ક ચા નકારાત્મક ધર્મો પાધ્યા, વિકસાવ્યા અને વિધાયક-ભાવાત્મક ધર્મ વિકસાવવાની બાજુ લગભગ આખા દેશમાં ગૌણ ખની ગઈ. આવી દશા હતી ત્યારે જ વળી મહાયાનભાવના ઉદયમાં આવી. અશાકના ધર્મશાસનમાં એનું દન થાય છે. પછી તે અનેક ભિક્ષુકા પાતપેાતાની રીતે એ ભાવના દ્વારા પ્રવર્તક ધર્માં વિકસાવ્યે જતા હતા. છઠ્ઠા સૈકાના ગુજરાતમાં થયેલ શાન્તિદેવે તે ત્યાં સુધી કહી દીધું કે દુનિયા દુઃખી હોય અને મેક્ષને ઝંખીએ, એવા અરસિક મેક્ષ શા કામના? મધ્યકાળ અને પછીના ભારતમાં અનેક સંતા, વિચારકા અને ધષ્ટિના શેાધકા થતા આવ્યા છે, પણ આપણે આપણા જ જીવનમાં ધર્માંદૃષ્ટિનું જે ઊર્ધ્વીકરણ જોયું છે, અને અત્યારે પણ જોઈ એ છીએ, તે અત્યાર લગી વિશ્વમાં થયેલ ધર્માંદૃષ્ટિના વિકાસનું સર્વોપરિ સાપાન હોય એમ જણાયા વિના રહેતું નથી.
[દૃચિં॰ ભા૦ ૧, પૃ૦ ૭૨-૭૫]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org