________________
શ્રી ધર્મ રત્ન પ્રકરણ.
तथाहि.
सूत्रे संविगीतार्था आगमनिरपेक्षनाचरति, किंतर्हि
दोसा जेण निरुज्झति - जेण खिज्जंति पुव्वकम्माई | सो सो मुक्खोवाओ - रोगावस्थासु समणं व
इत्याद्यागमवचनमनुस्मरंतो द्रव्यक्षेत्रकालभावपुरुषाद्यौचित्यमा लोच्य संयमवृद्धिकार्येव किंचिदाचरंति — तच्चान्येपि संविग्नगीतार्थाः प्रमाणयतीति स मार्गोभिधीयते.
भवदुच्चारितशास्त्रांतराणि पुनरसंविग्नगीतार्थ लोकमसमंजसमवृत्त माश्रित्य प्रवृत्तानि ततः कथं तैः सह विरोधसंभवः
तथागमस्यापि नाप्रमाणतापत्ति, रपितु सुष्टुतरं प्रतिष्टायस्मादागमे प्यागमश्रुताज्ञाधारणाजीत भेदात् पंचधा व्यवहारः प्ररूप्यते
વિષય વિભાગ એમ છે કે, આ સૂત્રમાં એમ કહેવાનુ છે કે, સ`વિગ્ન ગીતાર્થે આગ મથી નિરપેક્ષ આચરતા નથી. કિંતુ “ જેનાવડે દેષો અટકાવાય, અને પૂર્વનાં કર્મ ક્ષય થાય, તે તે મોક્ષના ઉપાય છે. દાખલા તરીકે શમન [ ઔષધ ] રાગની અવસ્થા પ્રમાણે જુદાં જુદાં અપાય છે. स्मा वगेरे भागभ वयन या उरीने द्रव्य, क्षेत्र, अण, लाव, તથા પુરૂષાદિકની યેાગ્યતા વિચારીને સયમની વૃદ્ધિ કરનાજ જે હોય, તે આચરે છે, અને તેને ખીજા સવિગ્ન ગીતાર્થેા પ્રમાણ કરે છે, તે માર્ગ કહેવાય,
""
તમે ઉચ્ચારેલાં શાસ્ત્રનાં પ્રમાણા તે અવિસ અને અગીતાર્થ લેકે જે કઈં અસમંજસ આચરે છે, તેને આશ્રીને કહેલાં છે, માટે તેમની સાથે શે વિરોધ સભવે ? વળી એ રીતે આગમ અપ્રમાણુ થતા નથી, પણ, ઉલટી તેની મજમુત સ્થાપના
थाय छे.
જે માટે આગમમાં પણ આગમ શ્રુત, આજ્ઞા, ધારણા અને જીતના ભેદથી પાંચ પ્રકારે વ્યવહાર પ્રરૂપેલા છે. જે માટે શ્રી સ્થાનાંગમાં કહ્યું છે કે—