________________
૨. ધર્મકથા
Is on સ્ત્રમાં રાજ કથા, ભક્તકથા, દેશકથા
અને સ્ત્રીકથા આ ચાર જાતની શું કથાને વિકથા કહેવામાં આવી છે. જે સ્ત્રીકથામાં પ્રત્યેક માણસને રસ પડે
છે. વૃદ્ધ અને યુવાન સૌ સ્ત્રીકથામાં મગ્ન છે, બને છે. ભોજનકથામાં પણ માનવ-સમાજ °° જીવનનો ઘણો સમય વેડફી નાખે છે.
અને આ જ પ્રમાણે દેશકથા અને છે. રાજકથા પણ માનવજાતમાં એટલી જ બે પ્રચલિત થઈ રહી છે, વેગવાન બની રહી
છે. જ્યાં સુધી પૃથ્વી ઉપર માનવી છે અને છે તેનો સંસાર છે ત્યાં સુધી સંસારમાં રાગદ્વેષ હું તો રહેવાના અને તેના પ્રતીક રૂપે રાજ્યો છે. પણ રહેવાનાં.
રાજ કથા અતિ પ્રાચીનકાળથી ચાલી આવે છે. જે માણસને કાંઈ નથી આવડતું એ પણ જગતની અને રાજકારણની સમીક્ષા કરવા બેસી જાય છે. એ જ રીતે એ દેશકથાની (જુદા જુદા દેશના રીતરિવાજ વગેરે અંગે થતી વાર્તા) પાછળ પણ મનને લગાડીને, માણસ આજે એનો સમય વેડફી
૬ ધર્મરત્નનાં અજવાળાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org