________________
双速双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双琅琅琅琅琅琅琅琅琅琅琅琅琅琅琅琅琅琅琅琅琅琅琅親旗旗跟观观观观观双双双双双双双双
છે બસ એ જ પ્રમાણે બુદ્ધ, કપિલ અને વીર ત્રણેયની દેશના એક સરખી જ છે જ હતી.બધાએ આત્માને નિત્યાનિત્ય જ કહ્યો હતો. એટલે દેશના જુદી જુદી હતી જ નહિ. હું પણ તેઓના પુણ્ય પ્રભાવે શ્રોતાઓને પોતાનું હિત થાય તે રીતનો જ અર્થ સમજાયો.
બૌદ્ધના શ્રોતાઓને એમ લાગ્યું કે પ્રભુએ બધુ અનિત્ય, નશ્વર કહ્યું છે...એમ બધામાં સમજવું.
અને એટલે વિશ્વમાં એવું પ્રસિદ્ધ થયું કે બુદ્ધ આત્માને અનિત્ય માને છે એ છે...હકીકતમાં તો ત્રણેયનો મત એક જ છે.
(૩) ત્રીજુ સમાધાન એ છે કે બુદ્ધ-કપિલ સ્વયં સર્વજ્ઞ ન હતા. પણ સર્વજ્ઞોના એ વચનોને અનુસરનારા મહર્ષિઓ હતા. કપિલને પોતાના કાળમાં સર્વજ્ઞએ કહેલ આત્માની કે
નિત્યતાની વાત વધુ હિતકારી લાગી. એટલે એમણે એ દ્રવ્યાસ્તિકનયને પકડીને એ છે = પ્રમાણે દેશના આપી. બુદ્ધને પોતાના કાળમાં આત્માની અનિત્યતાની વાત વધુ હિતકારી છે જ લાગી. એટલે એમણે પણ સર્વજ્ઞના વચનમાંથી પર્યાયાસ્તિકનયને પકડીને અનિત્યતાની દેશના આપી. - હવે આ બેય મહર્ષિઓએ બે નયનો બોધ હોવા છતાં તે તે કાળ પ્રમાણે એક એક નયની દેશના આપી. પણ એ બે ય નયોનું મૂળ તો સર્વજ્ઞ જ છે ને ? સર્વજ્ઞની દેશના જ છે ને ? એનું ખંડન એ છેવટે તો સર્વજ્ઞનું જ ખંડન થયું ને ? ૯
એક પિતા બે પુત્રોને એક વિશાળ મકાન સોંપી જાય. કાળક્રમે બે ભાઈઓ અડધું રે અડધું મકાન વેંચી લે. પણ પછી એ અડધા-અડધા મકાનને કોઈ તોડે તો એ તોડનારો ; એમ તો ન જ કહી શકે હું તો આ બે દીકરાઓના મકાન તોડું છું. એમના પિતાનું મકાન રે નથી તોડતો.
કેમકે બે ભાગમાં વેચાયેલો મકાન પણ કહેવાય તો પિતાનો જ. એમ અહીં પણ - સમજવું.
આ રીતે બુદ્ધ, કપિલ, વીર બધા સર્વજ્ઞો જ છે, અને છતાં ઉપર બતાવેલા બે કારણો દ્વારા તેમની દેશનામાં ભેદ પણ ઘટી શકે છે.
શ્રી હરિભદ્રસૂરિજીએ બુદ્ધ, કપિલાદિને પણ સર્વજ્ઞ તરીકે શા માટે સ્વીકાર્યા ? એના કારણો તપાસીએ.
琅琅琅琅琅琅琅琅琅琅琅琅琅琅琅琅琅琅双双双双双双双双双双双双双获双双双双双琅琅琅琅琅琅琅寒寒寒寒寒寒寒寒寒瑟琪琪琪琪琪琪琪琪琪琪琪琪琪
મહામહોપાધ્યાય યશોવિજયજી વિરચિત ધર્મપરીક્ષા - ચન્દ્રશેખરીયા ટીકા + વિવેચન સહિત કે ૧૦