________________
साक्षात्करणस्यानुचिततेति ।
अयं भावः “सर्वविरताः साक्षाज्जिनपूजां न कुर्वन्ति" इति शास्त्रे श्रुते । ततश्च सर्वविरता जिनपूजां स्वप्रतिपन्नचारित्रविरोधिपुष्पादिग्रहणरूपां प्रत्याख्यान्ति, न तु स्वप्रतिपन्नचारित्राविरोधिनीं जिनपूजाकरणोपदेशादिरूपां जिनपूजां प्रत्याख्यान्ति । श्राद्धानां तु पुष्पादिग्रहणरूपाऽपि सा जिनपूजा न स्वप्रतिपन्नसम्यग्दर्शनादिविरोधिनी, अत एव न तेषां सा शास्त्रे निषिद्धा, तस्मात् ते तां कुर्वन्त्येवेति ।
-
ધમપરીક્ષા
-
=
स्वीकृतसम्यक्त्वानां विपरीतज्ञानं,
प्रकृतमाह तथा इत्यादि । प्रतिपन्नसम्यग्दर्शनानां स्वप्रतिपन्नेत्यादि, स्वप्रतिपन्नस्य सम्यक्त्वस्य प्रतिबन्धको यः विपर्यासः तत्कारणत्वेन अविशेषप्रवृत्तेः = सर्वदेवाद्याराधनाप्रवृत्तेः प्रत्याख्यानेऽपि = अकरणप्रतिज्ञायां अपि नादिधार्मिकाणां तदनौचित्यं = सर्वदेवाद्याराधनाप्रवृत्तेः अनुचितत्वम् ।
=
सम्यग्दृष्टीनां हि सर्वदेवाद्याराधनप्रवृत्तिर्हि सम्यग्दर्शनप्रतिबन्धकस्य विपर्यासस्य हेतुर्भवतीति । ते तां प्रवृत्तिं प्रत्याख्यान्ति, किन्तु आदिधार्मिकानां न सा प्रवृत्तिः स्वप्रतिपन्नधर्मविरोधिनीति तेषां सा युक्तैवेति ।
ચન્દ્ર : (આ જ વાત દૃષ્ટાન્ત વડે દઢ કરે છે કે) જેમ સંપૂર્ણસંયમને સ્વીકારી ચૂકેલાને સ્વયં જિનપૂજા કરવાનો શાસ્ત્રમાં નિષેધ કરેલો છે, માટે સંપૂર્ણસંયમવાળાઓ તે જિનપૂજાને સ્વપ્રતિપક્ષ ચારિત્રને વિરોધી એવા પુષ્પાદિગ્રહણ તરીકે તેની બાધા લે. (અર્થાત્ ચારિત્રવિરોધી એવી પુષ્પાદિગ્રહણ રૂપે જે જિનપૂજા છે, તેનો ત્યાગ કરે છે. જિનપૂજા કરવાનો ઉપદેશાદિ કરવા રૂપ જે જિનપૂજા છે તે ચારિત્રને વિરોધી નથી. એટલે તેનો ત્યાગ કરતા નથી.)
તેઓ ભલે પ્રત્યાખ્યાન કરે તો પણ અસંપૂર્ણસંયમવાળા, ચોથા-પાંચમા ગુણસ્થાનવાળાઓને તે જિનપૂજા અનુચિત નથી. કેમકે તેઓને તે જિનપૂજા સ્વપ્રતિપન્ન સમ્યક્ત્વ-દેશવિરતિને વિરોધી ન હોવાથી તેઓ તે કરી શકે.
એ જ પ્રમાણે સમ્યગ્દર્શન સ્વીકારી ચૂકેલાઓને અવિશેષપ્રવૃત્તિ સર્વદેવાઘારાધનાપ્રવૃત્તિ તેઓએ સ્વીકારેલ સમ્યક્ત્વને પ્રતિબંધક એવા વિપર્યાસનું કારણ છે. અને એટલે તેઓ તે પ્રવૃત્તિને છોડી દે છે. પણ તેઓ છોડી દે તો પણ આદિધાર્મિકોને તે અવિશેષપ્રવૃત્તિ અનુચિત નથી, ઉચિત છે.
=
મહામહોપાધ્યાય યશોવિજયજી વિરચિત ધર્મપરીક્ષા - ચન્દ્રશેખરીયા ટીકા - ગુજરાતી વિવેચન સહિત પર
******************
*******