________________
अ
(双双双双双双双双双双双双双双双双双双双双涨双双双双双双双双双双双双双双双双双双双双双双双
જીજાજીનામા જાજા જા જા જા જા જા જા જા
ધર્મપરીક્ષા જ द्वितीयमर्थमाह - संग्रहव्यवहारनयविशेषात् = संग्रहव्यवहारनययोर्विशेषाभिप्रायानुसारेण में विचित्रं = अनेकप्रकारम् । एतदेवाह - एकभविकबद्धायुष्काभिमुखनामगोत्रलक्षणं = *
अनन्तरभवे देवत्वमाप्स्यमाणस्य मनुजादेः अस्मिन्भवे जन्मत आरभ्य एकभविकलक्षणं * देवयोग्यत्वं, इहभवाष्युस्य त्रिभागादिशेषदशायां जायमानाद् देवायुर्बन्धादारभ्य बद्धायुष्कलक्षणं * देवयोग्यत्वं, देवभवगमनाभिमुखस्य तस्य चरमान्तर्मुहूकालभावि अभिमुखनामगोत्रलक्षणं । * देवयोग्यत्वं भवति। * एतदेव संक्षेपत आह - तत्तत्पर्यायसमुचितभावरूपं, मनुष्यभवजन्मदेवायुर्बन्ध3 मरणासन्नत्वरूपा ये तत्तत्पर्यायाः, ते एव ये समुचितभावाः = भावदेवमाश्रित्य . * तदानुकूल्येनोचिता ये भावांशाः, तेषामेकजातियत्वेनेकत्वविवक्षया तद्रूपं योग्यत्वमिति । र में प्रथमार्थेन = अप्राधान्यरूपेण, द्रव्यक्रियाभ्यासपराणां = जैनक्रियाकारिणाम् । - द्वितीयार्थेन = योग्यतारूपेण, वृत्तितात्पर्यार्थः = उपदेशपदवृत्तिपरमार्थः । इत्थञ्चापुनर्बन्धकानां में * मध्यस्थमिथ्यादृशां प्रधानद्रव्याज्ञा सम्भवतीति सिद्धम् ।
ચન્દ્રઃ ઉપદેશ પદ ગ્રન્થમાં દ્રવ્યશબ્દના બે અર્થ કહ્યા. ભાવ = ભાવનિક્ષેપ = = જ મુખ્યવસ્તુનું જે પ્રધાન કારણ (અવશ્ય કાર્યને ઉત્પન્ન કરે તેવું છે કારણ = કારણતા) તે કે
રૂપ જે ભાવાંશ, તેનાથી રહિત હોય તે કેવલ અપ્રાધાન્ય કહેવાય. (ભાવથી કારણતા છે રે એ પણ ભાવનો જ એક અંશ છે.)
જ્યારે સંગ્રહ અને વ્યવહારનયના જુદા જુદા અભિપ્રાયોને અનુસાર વિચિત્ર = જુદીજુદી એટલે કે એકભવિક + બદ્ધાયુષ્ક + અભિમુખનામ ગોત્ર એ ત્રણ લક્ષણવાળી જ જ જે યોગ્યતા તે દ્રવ્યશબ્દનો બીજો અર્થ છે. અહીં એકભવિકત્વ વિગેરે તે તે પર્યાય રૂ૫ ૪
જે સમુચિતભાવો છે, તરૂપ છે. અર્થાત્ માનવભવમાં જન્મ, દેવાયુષ્યનો બંધ, જે મરણ સામીપ્ય રૂપ પર્યાયો એ દેવભવને ઉચિત ભાવ રૂપ છે. અને આ જ એકભવિકાદિરૂપ છે ત્રણ (ત્રણેની એક જાતિય તરીકે એકત્વ વિવફા વડે) યોગ્યતા છે.
એમાં અપ્રાધાન્ય રૂપ પ્રથમ અર્થ વડે દ્રવ્યક્રિયાના અભ્યાસમાં તત્પર એવા અભવ્ય, * સકૃબંધક વિગેરેને દ્રવ્યાજ્ઞા હોય છે. યોગ્યતા રૂપ અર્થ વડે અપુનબંધકાદિઓને દ્રવ્યાજ્ઞા જ હોય છે” એમ ઉપદેશપદની ટીકાનો તાત્પર્યાર્થ છે.
(આ પાઠ પ્રમાણે “અપુનબંધક બની ચૂકેલા મધ્યસ્થ મિથ્યાત્વીઓને પ્રધાનદ્રવ્યાજ્ઞા = સંભવે છે” એ પદાર્થ સિદ્ધ થયો.)
英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英
※※※※英英英英英英英英英英英英英英英英英
મહામહોપાધ્યાય યશોવિજયજી વિરચિત ધર્મપરીક્ષા - ચન્દ્રશેખરીચા ટીકા + ગુજરાતી વિવેચન સહિત ક ૧૧૮