Book Title: Dharm Pariksha Part 03
Author(s): Chandrashekharvijay
Publisher: Kamal Prakashan Trust

View full book text
Previous | Next

Page 160
________________ 双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双膜双双双双双双双双双双双双双双双双双双双 म तट्टीकार्थस्त्वयम् । न पुनस्तन्त्रान्तराभिप्रायेणापि, तन्त्रान्तरे हि ग्रन्थिः, तद्भेदादिप्रक्रिया से *च नास्त्येवेति तन्त्रान्तराभिप्रायेण ग्रन्थिभेदो न सम्भवत्येवेति । यथाप्रवृत्त्यादि-करणप्रकारेण । = आदिपदाद् अपूर्वकरणानिवृत्तिकरणादीनां ग्रहः । प्रागवस्थातः सकाशात् = "प्रागवस्थातः * सकाशाद् अत्यर्थं प्रशमादिगुणान्वितः" इत्यन्वयः । मिथ्यात्वे हि प्रशमादयो गुणा यादृशो भवन्ति, सम्यक्त्वे सति तादृशेभ्योऽधिकतीव्रास्ते गुणा भवन्तीति । ચન્દ્રઃ (યોગબિન્દુનો પાઠ ચાલુ જ છે.) હવે અપુનબંધકદશાને ઓળંગી લીધા | બાદ જે થાય છે તે કહે છે. નું સુત્ર : જૈનતંત્રની નીતિ પ્રમાણે જ તે પ્રમાણે ગ્રન્થિભેદ થયે છતે જીવ અત્યંત પ્રશમાદિગુણોથી અન્વિત એવો સમ્યગ્દષ્ટિ થાય છે. ટીકા : જૈનગ્રન્થો સિવાય અન્યગ્રન્થોમાં ગ્રન્થિ કે ગ્રન્થિભેદાદિ પદાર્થો જ માનેલા જ ક નથી. (એટલે ગ્રન્થિભેદ માત્ર જૈનશાસ્ત્રની નીતિ પ્રમાણે જ સમજવો. બીજા શાસ્ત્રોની નીતિ પ્રમાણે પણ આ પ્રન્થિભેદ ઘટે એ સંભવિત નથી.) પ્રન્થિ એટલે અતિદઢ એવો રાગ-દ્વેષ-અજ્ઞાનનો પરિણામ. જ્યારે જૈનશાસ્ત્રની કે નીતિ મુજબ યથાપ્રવૃત્તકરણ, અપૂર્વકરણ, અનિવૃત્તિકરણાદિ પ્રકાર વડે આ ગ્રન્થિનો કે ભેદ થાય ત્યારે આ જીવ મિથ્યાત્વદશામાં રહેલા પ્રશમદિગુણો કરતા વધુ જોરદાર એવા પ્રશમ, સંવેગ, નિર્વેદ, અનુકંપા અને આસ્તિષ્પગુણના પ્રગટપણાથી યુક્ત * શુદ્ધસમ્યક્તધારી બને છે. यशो० : एवं परेषामपि माध्यस्थ्ये द्रव्याज्ञासद्भावः सिद्धः ।।१५।। चन्द्र० : एवं योगबिन्दुपाठं प्रदर्श्य महोपाध्याया निष्कर्षमाहुः - एवं = योगबिन्दुपाठानुसारेण परेषामपि = जैनेतरमार्गस्थितानामपि माध्यस्थ्ये सति द्रव्याज्ञासद्भावः सिद्धः । ततश्च जैनेतराणां द्रव्याज्ञा नैव सम्भवति इति पूर्वपक्षोत्सूत्रं प्रतिहतमिति । ચન્દ્રઃ સાર એ આવ્યો કે યોગબિન્દુના પાઠને અનુસાર જૈનેતરમાર્ગમાં રહેલાઓને જે આ પણ માધ્યચ્ય હોય તો દ્રવ્યાજ્ઞાનો સદૂભાવ હોય એ સિદ્ધ થયું અને એટલે જૈનેતરોને જ જે દ્રવ્યાજ્ઞા ન જ હોય એ પૂર્વપક્ષનું ઉસૂત્ર ખંડિત થયું. ૧૫મી ગાથા સંપૂર્ણ 瑟瑟双双双双赛双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双 મહામહોપાધ્યાય યશોવિજયજી વિરચિત ધર્મપરીક્ષા - ચન્દ્રશેખરીયા ટીકા + ગુજરાતી વિવેચન સહિત ૧૩૧

Loading...

Page Navigation
1 ... 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186