Book Title: Dharm Pariksha Part 03
Author(s): Chandrashekharvijay
Publisher: Kamal Prakashan Trust
View full book text
________________
धर्मपरीक्षाDacocccccccccccccccOORDARADIOCOM * અભવ્યોમાં જૈનક્રિયા હોવા છતાં માર્ગાનુસારિતા પ્રગટતી નથી. આત્મત્તિક એટલે જેની જે જ ગેરહાજરીમાં કાર્ય ન જ થાય. અહીં એવું નથી. જૈનક્રિયાના અભાવમાં પણ કે
માર્ગાનુસારિતા મધ્યસ્થ અજૈનોમાં થાય છે.) 7 અને આમ જૈનક્રિયા વિના પણ ભાવજૈન એવા મધ્યસ્થમિથ્યાત્વી અજૈનો માર્ગાનુસારી જ હોઈ શકવાથી તેઓને જિનાજ્ઞાનો સંભવ અવિરૂદ્ધ અર્થાત્ તેઓને જિનાજ્ઞાનો સંભવ જ જ માનવામાં કોઈ જ વાંધો નથી. ॐ यशो० : युक्तं चैतद्, न चेदेवं तदा जैनक्रियां विना भावलिङ्गबीजाभावाद् * में भावलिङ्गस्यापि परेषामनुपपत्तावन्यलिङ्गसिद्धादिभेदानुपपत्तेः । है चन्द्र० : एतदेव समर्थयन् युक्त्यन्तरमाह - युक्तं चैतत् = "अजैनानां मध्यस्थमिथ्यात्विनां
जैनक्रियां विनाऽपि मार्गानुसारित्वं जिनाज्ञासद्भावश्च सम्भवति" इति एतद् युक्तं, न चेदेवं = * यदि अजैनानां जैनक्रियां विना मार्गानुसारित्वादि न मन्यते, तदा जैनक्रियां विना = मध्यस्थमिथ्यादृशामजैनानां भावलिङ्गबीजाभावात् = सर्वविरति-परिणामात्मकं यद् भावलिङ्गं, तस्य यद् बीजं मार्गानुसारित्वं द्रव्याज्ञा वा, तदभावात् भावलिङ्गस्यापि = * सर्वविरतिपरिणामस्यापि, न केवलं भावलिङ्गबीजस्यैवेति अपिशब्दार्थः । परेषां = *
मध्यस्थानानां अनुपपत्तौ = अघटमानतायां अन्यलिङ्गसिद्धादिभेदानुपपतेः = * तीर्थसिद्धादिरूपा ये पञ्चदश भेदाः, तदन्तर्गता ये अन्यलिङ्गसिद्ध-अतीर्थसिद्धादिभेदाः, * तदघटमानताऽऽपत्तेः ।
अयं भावः - अजैनवेषक्रियादियुक्तो यः सिद्ध्यति सोऽन्यलिङ्गसिद्धः, तीर्थाभावे च यः । * सिद्ध्यति सोऽतीर्थसिद्धः । एतौ द्वावपि भवतामपि अभिमतौ, शास्त्रेषु अनेकत्र प्रतिपादनात् । * सिद्धपदं च सर्वविरतिपरिणामं भावलिङ्गात्मकं विना न सम्भवति । ततश्चैतयोरवश्यं भावलिङ्गं * भवत्येव । परन्तु भवदुक्तरीत्या तन्न घटते, यतोऽनयोजॅनक्रियादि नास्ति । ततश्चानयोर्भेदयोः * उपपत्त्यर्थं "जैनक्रियां विनाऽपि मार्गानुसारितासम्भवोऽस्ति" इति मन्तव्यमेव, येन * भावलिङ्गादिप्राप्त्या मोक्षो भवतीति सारः । પર ચન્દ્રઃ અજૈન મધ્યસ્થને પણ જૈનક્રિયા વિના પણ માર્ગાનુસારિતાદિ હોઈ શકે
છે” એ અમે કરેલી વાત ખરેખર એકદમ યોગ્ય છે. બાકી જો આ વાત ન માનો અને * જૈનક્રિયા વિના અજૈનને માર્ગાનુસારિતા ન જ પ્રગટે એવો કદાગ્રહ રાખશો તો મોટી
双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双
双双双双双双双双双双双双涨双双双双双双赛赛双双双返双双双双双双双双双双
双双双双双双双双双双双双双双双双双双双返双瑟瑟瑟瑟瑟瑟瑟瑟瑟瑟瑟瑟寒瑟瑟寒瑟瑟寒瑟瑟瑟瑟寒瑟瑟瑟瑟寒痰凝双双双双双双双双双双双双双双双双双双双
મહામહોપાધ્યાય યશોવિજયજી વિરચિત ધર્મપરીક્ષા - ચન્દ્રશેખરીયા ટીકા + ગુજરાતી વિવેચન સહિત ૧૪૧

Page Navigation
1 ... 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186