Book Title: Dharm Pariksha Part 03
Author(s): Chandrashekharvijay
Publisher: Kamal Prakashan Trust

View full book text
Previous | Next

Page 176
________________ આ જ જાજ ધર્મપરીક્ષા જીજાજી જાજ જીજાજી જીજાજ જીજાજજીજાજી જાજ જીજાજકાજાજા રાજકારજનક જે ભવાભિનન્દીજીવના જે ((૧) ક્ષુદ્રતા (૨) લાભરતિ (૩) મત્સર – ઈર્ષ્યા (૪) જે = ભય (૫) લુચ્ચાઈ (૬) અજ્ઞાન (૭) નિષ્કલારંભ એમ ૭) દોષો છે. એ દોષોના જ હું વિરોધી એવા ((૧) ઉદારતા (૨) લાભારતિનો અભાવ (૩) ગુણરાગ (૪) નિર્ભયતા ; (૫) સરળતા (૬) સમ્યગબોધ (૭) સફળ આરંભ ૭) ગુણો એ માર્ગાનુસારિતાના છે જ નિયત કારણ છે. (નિયત કારણ એટલે તમામે તમામ માર્ગાનુસારિતા પ્રત્યે કારણ. ક ૧૦૦ માર્ગનુસારિતામાંથી ૫૦ માર્ગાનુસારિતા પ્રત્યે કારણ છે અને બાકીની ૫૦ માર્ગાનુસારિતા પ્રત્યે બીજા ગુણો કારણ બને...એવું નથી. આ જ્ઞાનનય + નિશ્ચયનયનો અભિપ્રાય બતાવ્યો.). જે ક્રિયાની જો વિચારણા કરીએ તો વ્યુત્પન્નજીવોની માર્ગાનુસારિતા પ્રત્યે ઉભયમાન્ય છે જ = જૈન-અજૈન ઉભયને માન્ય એવી ક્રિયા કારણ બને અને વ્યુત્પન્નભિન્ન જીવોની # માર્ગાનુસારિતા પ્રત્યે જૈનસમય અભિમત ક્રિયા કારણ બને. છે (આમ તમામે તમામ માર્ગાનુસારિતા પ્રત્યે કોઈ એક જ પ્રકારની ક્રિયા કારણ કે જે બનતી નથી. પરંતુ અમુક માર્ગાનુસારિતા પ્રત્યે અમુક પ્રકારની ક્રિયા અને અમુક જે માર્ગાનુસારિતા પ્રત્યે અમુકપ્રકારની ક્રિયા કારણ બને છે. આમ હોવાથી ક્રિયા એ ? જે માર્ગાનુસારિતા પ્રત્યે કારણ ખરી, પણ અનિયત કારણ કહેવાય. તમામે તમામ જે માર્ગાનુસારિતા પ્રત્યે જો કોઈ એક જ પ્રકારની ક્રિયા કારણ કહી શકાતી હોત તો એ છે નિયત કારણ કહેવાય પણ એવું કહી શકાતું નથી. માટે તે અનિયત કારણ બને. આ વાતને જરાક સ્પષ્ટ રીતે સમજીએ. ૬ (૧) માર્થાનુસારિતા પ્રત્યે ક્યા ગુણો કારણ ? એ પ્રશ્નનું સમાધાન છું “ભવાભિનન્દીદોષ પ્રતિપક્ષ ગુણો કારણ” એમ આપી શકાય છે. ન્યાયમતમાં આ જ જે વસ્તુ આ પ્રમાણે કહેવાય કે “માર્ગાનુસારિતાત્વાવચ્છિન્ન માર્ગાનુસારિતા પ્રત્યે જ ભવાભિનન્દીદોષપ્રતિપક્ષગુણત્નાવચ્છિન્ન ગુણો કારણ.” (૨) માર્થાનુસારિતા પ્રત્યે કઈ ક્રિયા કારણ? આ પ્રશ્નનું સમાધાન આપવું શક્ય છે હું નથી. જો જૈનક્રિયાને કારણ કહો તો જૈનક્રિયા વિના પણ માર્ગાનુસારિતા પ્રગટેલી એ જ હોવાથી ત્યાં વ્યભિચાર આવે. એટલે એમ ન કહેવાય. એમ બીજા પણ કોઈ સમાધાન છે જ શક્ય નથી. આને ન્યાયની ભાષામાં એમ કહેવાય કે “માર્ગાનુસારિતાવાવચ્છિન્ન * માર્ગાનુસારિતા પ્રત્યે ક્રિયાત્વાવચ્છિન્ન, જૈનક્રિયાત્વાવચ્છિન્ન કે અન્યધર્માવચ્છિન્ન કોઈપણ જે 双双双双双双双双双双双双双双双双双双双双双双双双双琅琅琅琅琅琅琅琅琅 મહામહોપાધ્યાય યશોવિજયજી વિરચિત ધર્મપરીક્ષા - ચન્દ્રશેખરીચા ટીકા + ગુજરાતી વિવેચન સહિત ૪ ૧૪૦

Loading...

Page Navigation
1 ... 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186