Book Title: Dharm Pariksha Part 03
Author(s): Chandrashekharvijay
Publisher: Kamal Prakashan Trust

View full book text
Previous | Next

Page 178
________________ (英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英美英英英英英英英英英英英英英英英英英英英英英英英 ધર્મપરીક્ષા જીજાજી જજ જોકસ જોજો મજામજનોની મજાક * तत्त्वभिन्ने पदार्थे रुचिपरः । ततश्च स्वाभिमतां क्रियां जैनाभिमतामपि ज्ञात्वा "स्वदर्शनं महत्" इति मिथ्याऽहंकारं न कुरुते । किन्तु “यत एषा क्रिया रागद्वेषहानिजननी, ततो जैनेऽभिमता। " ततश्चैव यदुक्तं यदुत रागद्वेषहानिकरी क्रिया कर्त्तव्या, सा स्वसमयाभिमता वा स्यात्, * जैनसमयाभिमता वा स्यात्, उभयाभिमता वा स्यान्न तेनास्माकं प्रयोजनम्" इत्येव मन्यते । - * ततश्च तं प्रति तत्समयाभिमतक्रियायां जैनदर्शनसंमतिस्तत्समयदृढताहेतुर्न भवतीति । अत एव में "व्युत्पन्न प्रति उभयाभिमता क्रिया मार्गानुसारिताहेतुः" इति प्राक्प्रतिपादितम् । अत्र व्युत्पन्नो में * नाम अनाभोगमिथ्यात्वरहितः, अनभिनिवेशी च आभिग्रहिकमिथ्यात्वरहितः, ततश्च यस्मिञ्जीवे में ॐ अनाभोगं आभिग्रहिकं वा एकमपि मिथ्यात्वं न भवेत् स एवात्र ग्राह्यः, न तु केवलं - अनाभोगमात्ररहितं आभिग्रहिकमात्ररहितं वा इति बोध्यम् । - ચન્દ્ર : (પૂર્વપક્ષ : તમે વ્યુત્પન્ન પ્રત્યે ઉભયાભિમત ક્રિયાને માર્ગાનુસારિતા જ શું બતાવી. પણ એમાં વાંધો એ આવે છે કે એ જીવો પોતના મતમાં બતાવેલી ક્રિયા કરતા જ જે હોય અને એમને ખબર પડે કે “આ ક્રિયા તો જૈનોને પણ માન્ય છે” એટલે આ પરકીય એ જ = જૈનશાસ્ત્ર સંબંધી સંમતિ = મંજુરી પોતાની ક્રિયામાં મળી જવાથી તે તો વિચારશે કે જે શું “જૈનો પણ જો અમારા મતની વાત સ્વીકારતા હોય તો પછી અમારો મત જ જોરદાર જે કહેવાય.” આમ એ જીવો ઉભયાભિમતક્રિયા દ્વારા માર્ગાનુસારિતા તો ન પામે પણ જે સીધા મિથ્યામતમાં કદાગ્રહને પામે અને વ્યુત્પન્નતાને પણ ખોઈ બેસે. આભિગ્રહિક 5 મિથ્યાત્વી બની જાય.) ઉપાધ્યાયજી : પોતાની અજેનક્રિયામાં જૈનદર્શન રૂપી પરદર્શનની સંમતિ મળે છે એટલે તે જીવો પોતાના માર્ગમાં દઢ બને અને આ રીતે જૈનદર્શનની સંમતિ તેઓને કે સ્વમાર્ગદઢતામાં કારણ બને એવી તમારી આ વાત સો ટકા સાચી છે. પણ એ વાત જ જ અવ્યુત્પન્ન કે અભિનિવેશી જીવો પ્રત્યે જ સાચી ઠરે છે. (અર્થાત્ જેઓ તત્ત્વવિચારથી ૪ શૂન્ય, મૂઢ જેવા છે. તેઓને ખબર પડે કે “અમારા દર્શનની ક્રિયા જૈનોને પણ માન્ય છે છે” તો તેઓ તત્ત્વનો વિચાર કરનારા ન હોવાથી પોતાના દર્શનને ખૂબ મહાન માની જ ૨ જ લેવાના. છે જે અર્જુન સ્વદર્શનમાં આગ્રહવાળો છે, આભિગ્રહિક છે એ તો આજ પણ પોતાના જ ૪ મતમાં દઢ છે, એમાં વળી એને ખબર પડે કે “મારા દર્શનની ક્રિયા જૈનોને પણ માન્ય જ જે છે” એટલે આગમાં પેટ્રોલ નાંખવા જેવું થાય. એ વધુ પોતાના ખોટા દર્શનમાં દઢ કે બને. 英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英※※ 英英英英英英英英英英英英英英次 મહામહોપાધ્યાય યશોવિજયજી વિરચિત ધર્મપરીક્ષા - ચન્દ્રશેખરીયા ટીકા + ગુજરાતી વિવેચન સહિત ૧૪૯

Loading...

Page Navigation
1 ... 176 177 178 179 180 181 182 183 184 185 186