________________
dreatenancianacancinatanda nacanamaanaanadaanadaanaanaanaanaana धर्मपरीक्षा * यशो० : तत्तेषामेव प्रतिकूलं, सद्ग्रहप्रवृत्तिजनितनैश्चयिकपरसमयबाह्यतया से पतञ्जल्यादीनामप्यम्बडादीनामिव मार्गानुसारित्वाप्रतिघातात् ।
(双双双双双双双双双双双双双双双
चन्द्र० : तत् = केषाञ्चिन्मतं तेषामेव = तादृशमतप्रतिपादकानामेव, न त्वस्माकमित्यपिशब्दार्थः । कथं प्रतिकूलम् ? इत्याह - हे पूर्वपक्ष ! पतञ्जल्यादीनां परसमयस्थितत्वाद् में में भवता मार्गानुसारित्वं नानुमन्यते, संगमादीनां च मार्गानुसारित्वं निश्चयतः परसमयबाह्यत्वं * स्वीकृत्याभिमन्यते । किन्तु सद्ग्रहप्रवृत्तीत्यादि, सद्ग्रहेण या प्रवृत्तिः, तया जनिता या :
नैश्चयिकी परसमयबाह्यता, तया पतञ्जल्यादीनामपि = न केवलं संगमादीनामेवेत्यपिशब्दार्थः। * अम्बडादीनामिव मार्गानुसारित्वाप्रतिघातात् । अम्बडादीनां व्यवहारतः परसमयाभ्यन्तअतित्वेऽपि, तेषां यः सद्ग्रहः = यत् शोभनं तद् ग्राह्यं इत्यादिरूपः, तेन या प्रवृत्तिः = * * शोभनक्रिया तया तेषां नैश्चयिकं परसमयबाह्यत्वं अभवत् । ततश्च यथा तेषां तादृशपरसमयबाह्यतया में * मार्गानुसारित्वं न प्रतिहन्यते, तथा पतञ्जल्यादीनामपि सद्ग्रहप्रवृत्तिसत्त्वात् तज्जन्येन * नैश्चयिकपरसमयबाह्यत्वेन मार्गानुसारित्वमप्रतिहतमेवेति । જે ચન્દ્રવ: કેટલાકોનો આ મત એ બિચારા તેઓને જ પ્રતિકૂળ થઈ પડે છે. (કેમકે હું * એ કેટલાક પતંજલિ વિગેરે પરસમયમાં રહેલા હોવાથી તેમને માર્ગાનુસારી માનતા # નથી. પણ હવે તેઓએ અંબડાદિને તો નિશ્ચયથી પરસમયબાહ્ય માની ને માર્ગાનુસારી જે માની જ લીધા છે. તો એ હવે એમને જ ભારી પડવાનું કેમકે, અંબડાદિ આમ તો કે પરસમયમાં – પરિવ્રાજકપણામાં જ રહેલા છે. અને છતાં તેઓમાં સદૂગ્રહ (“જે સારું છે જ હોય તે ગ્રહણ કરવું. મતભેદ જોવો નહિ”) દ્વારા જે સુંદર પ્રવૃત્તિ છે, (મુનિને દાન શું કરવું.. વિગેરે) તેના દ્વારા તેઓમાં નૈઋયિક પરસમયબાહ્યત્વ આવવાથી માર્ગાનુસારિતા જે
પ્રગટી છે. આવું પૂર્વપક્ષ માને છે.) તો હવે એ જ પ્રમાણે પતંજલિ વિગેરે મહર્ષિઓમાં = પણ સંગ્રહ છે. અને તેનાથી જન્ય સુંદર પ્રવૃત્તિ છે. એટલે તેમાં પણ સગ્રહપ્રવૃત્તિથી ૪ હું જન્ય એવી નૈક્ષયિક પરસમયબાહ્યતા માની જ શકાય. અને એટલે તેમાં પણ જે માર્ગાનુસારિતા માનવી જ પડે. પૂર્વપક્ષ એમાંથી છટકી ન શકે. ___ यशो० : इयानेव हि विशेषो यदेकेषामपुनर्बन्धकत्वेन तथात्वं, अपरेषां तु श्राद्धत्वादिनेति ।
國双双双双双双琅琅琅琅琅琅琅琅琅琅琅琅琅双双双双双双双双双琅琅琅琅双双双双双双琅琅琅琅双双双双双双琅琅琅琅
双寒寒寒寒寒寒寒寒寒寒寒寒寒寒寒寒双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双赛赛双双双强双双双双双双双双双双双双双双
॥१६॥
चन्द्र० : एवं अम्बडादीनामिव पतञ्जल्यादीनामपि मार्गानुसारित्वे सिद्धेऽपि यो विशेषस्तमाह *
મહામહોપાધ્યાય યશોવિજયજી વિરચિત ધર્મપરીક્ષા - ચન્દ્રશેખરીયા ટીકા + ગુજરાતી વિવેચન સહિત ૧૫૪