________________
双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双瑟瑟瑟瑟瑟双双双双双双双双双双双双双双双双双双瑟瑟瑟双双双双双戏双双双双双双双双双双双双
જય જય જય જય જય જય જય જય જય જય જય જજ જજ જ ધર્મપરીક્ષાઓ માં * जिनपूजादिरूपा क्रिया, साऽपि प्रभूतानां जीवानां मार्गानुसारिताया हेतुरभवत् ।
ततश्चाव्युत्पन्नानां मार्गानुसारितां प्रति स्वसमयाभिमतक्रियारूपमेव कारणं मन्तव्यम् । * कारणशरीरे परसमयानभिमतत्वरूपविशेषणप्रवेशे न किमपि प्रमाणमिति ।
ચન્દ્રઃ પૂર્વપક્ષ માનેલો કાર્યકારણ ભાવ ખોટો છે. જો શાસ્ત્રની દૃષ્ટિએ વિચારએ જ જે તો પતંજલી વિગેરે ઋષિઓને સાંખ્યમત અને જૈનમત બેયને માન્ય એવા રે
અકરણનિયમાદિરૂપ ક્રિયા દ્વારા જ માર્ગાનુસારિતા હોવાનું પ્રતિપાદન યોગબિન્દુ વિગેરે જ ગ્રન્થોમાં કરેલું છે. ત્યાં માત્ર જૈન શાસ્ત્રમાન્ય ક્રિયા વડે માર્ગાનુસારિતા બતાવી નથી. આ
એટલે આ શાસ્ત્રપાઠ પ્રમાણે પૂર્વપક્ષની વાત ખોટી પડી જાય છે. = (હવે જો યુક્તિની દૃષ્ટિએ વિચારીએ તો જે મિથ્યાત્વીજીવોમાં માર્ગાનુસારિતા ઉત્પન્ન કે થાય છે, તે મિથ્યાત્વી જીવો બે પ્રકારના છે. (૧) વ્યુત્પન્ન (૨) અવ્યુત્પન્ન. એમાં “જે જે કું સાચું તે મારૂં” એવા પ્રકારના સદ્ગહવાળા, મધ્યસ્થ જીવો વ્યુત્પન્ન કહેવાય. જ્યારે
બિલકુલ અજ્ઞાનીઓ અને “આત્મા નિત્ય જ છે” ઈત્યાદિ કદાગ્રહવાળાઓ અવ્યુત્પન્ન જ કહેવાય.)
એમાં વ્યુત્પન્નજીવોમાં ઉત્પન્ન થનાર માર્ગાનુસારિતા પ્રત્યે તો તત્ત્વજિજ્ઞાસામૂલક જે એવો વિચાર જ કારણ છે. (એ જીવોમાં તત્ત્વજિજ્ઞાસા હોય છે, અને એટલે તેના દ્વારા ૪ થનાર ચિંતન એ જ એમને સમ્યગ્દર્શનાદિમાર્ગ તરફ અનુસરનારા બનાવી દે છે. એટલે ? જે ત્યાં તો પરસમય-અનભિમત એવી સ્વસમય-અભિમત એવી ક્રિયા તો કારણ બનતી જ રે જ નથી.) તુ જે અવ્યુત્પન્ન જીવો છે, તેઓની માર્ગાનુસારિતા પ્રત્યેતો જૈનશાસ્ત્ર માન્ય ક્રિયા જ જે તે જીવોમાં ગુરુપારતનું આધાન કરવા દ્વારા કારણ બને. (અર્થાત તે જીવો જૈનશાસ્ત્ર છે જે માન્ય ક્રિયા કરે, એના દ્વારા તેઓમાં ગુરુપારતન્ય પ્રગટે અને તેના દ્વારા માર્ગાનુસારિતા છે જ પ્રગટે.) * હવે એ જૈનશાસ્ત્રમાન્ય ક્રિયા “અન્યશાસ્ત્રને અમાન્ય જ હોવી જોઈએ” એવો કોઈ જ જે એકાંત યોગ્ય નથી જ. (કેમકે જૈનશાસ્ત્રમાન્ય ક્રિયા અન્યશાસ્ત્રને માન્ય હોય (અનુકંપાદિ) છે કે અમાન્ય હોય (જિનપૂજાદિ) તો ય એ ક્રિયાઓ તે જીવોમાં માર્ગાનુસારિતા લાવી જ જ આપે છે. (દા.ત. મેઘકુમારજીવને હાથીને ભવમાં જૈનશાસ્ત્રમાન્ય અનુકંપાથી જ કું માર્ગાનુસારિતા આવી કે જે અનુકંપા અન્યશાસ્ત્રમાન્ય પણ છે જ. અન્યશાસ્ત્રો આવી ;
英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英
મહામહોપાધ્યાય યશોવિજયજી વિરચિત ધર્મપરીક્ષા - ચન્દ્રશેખરીયા ટીકા + ગુજરાતી વિવેચન સહિત ૧૪૪