Book Title: Dharm Pariksha Part 03
Author(s): Chandrashekharvijay
Publisher: Kamal Prakashan Trust

View full book text
Previous | Next

Page 163
________________ ※※※※※※※※※※※英英英英英英英※※※※※※※※※※※※※※※英英英英英英英英英英英英英英英英英英英英英英英※※※※※※※※※※※※※※ Foo dcasterstococcuprococccccccccccccc00000000000धर्मपरीक्षा प्रभावाद् मार्गानुसारित्वसिद्धेः। ____ तथा च "जैनक्रियाऽसत्त्वे मार्गानुसारिभावस्योपकारो नैव भवेत्" इति व्यतिरेकसहचारस्य में भङ्गान जैनक्रिया मार्गानुसारिभावस्योपकारे नियता । ___ एवं यदि अजैनक्रियासत्त्वे मार्गानुसारिभावस्यानुत्पाद उत्पन्नस्य वा विनाशो भवत्येव, * तदभावे चैव मार्गानुसारिभावोत्पादस्तत्स्थैर्य वा भवति इति स्यात्, तर्हि अजैनक्रिया . * मार्गानुसारिभावस्य प्रतिबन्धे नियता स्यात् । यदि तु अजैनक्रियासत्त्वेऽपि मार्गानुसारिभावस्योत्पादः में स्थैर्य वा भवेत, अजैनक्रियाऽभावेऽपि वा मार्गानुसारिभावस्योत्पादः स्थैर्य वा न भवेत्, तर्हि । *अन्वयव्यतिरेकव्यभाचारसत्वान्नाजैनक्रिया मार्गानुसारिभावप्रतिरोधे नियता स्यात् । पूर्वपक्षस्तु अजैनक्रियां मार्गानुसारिभावस्य प्रतिरोधे नियतां मन्यते, किंतु तन्न युक्तम् । तत्रापि कारणमाहपरसमयक्रियायां च = सांख्यादितन्त्रप्रसिद्धक्रियायां च सत्यामपि, असत्यां तावद् । मार्गानुसारिभावाप्रतिघातो भवत्येवेत्यपिशब्दर्थः । समुल्लसितयोगदृष्टिमहिम्ना = समुल्लसिताः * = प्रकटीभूता या योगदृष्ट्यः = मित्रादयश्चतस्रः, तासां प्रभावात् पतञ्जल्यादीनां = * सांख्यमतानुसारिमहर्षिविशेषाणां मार्गानुसारित्वाप्रतिघातात् = मार्गानुसारित्वोत्पाद* स्थैर्यप्रतिबन्धाभावात् । ___ तथा च तत्र अजैनक्रियासत्त्वेऽपि मार्गानुसारिभावस्योत्पादस्थैर्यसम्भवाद् अन्वयसहचारस्य में भङ्गानाजैनक्रिया मार्गानुसारिभावस्य प्रतिबन्धे नियता । ચન્દ્રા : જૈનશાસ્ત્રોમાં કહેલી ક્રિયાઓ (જિનપૂજાદિ) કે અજૈનશાસ્ત્રોમાં કહેલી છે જ ક્રિયાઓ (શિવપૂજાતિ) માનુસારિભાવના ઉપકારમાં કે પ્રતિબંધમાં નિયત = = જે અન્વયવ્યતિરેક સહચારવાળી નથી. ૬ (જો “જૈનક્રિયા હોય તો જ માર્ગાનુસારિભાવની ઉત્પત્તિ કે ઉત્પન્નની સ્થિરતા થાય છે અને જો જૈનક્રિયા ન હોય તો માર્ગાનુસારિભાવોત્પત્તિ કે સ્થિરતા ન જ થાય.” આ રીતે આ જ અન્વયસહચાર અને વ્યતિરેક સહચાર મળે તો જૈનક્રિયા માર્ગનુસારિભાવના ઉપકાર * प्रत्ये नियत ॥५॥य. (७५४४२ = उत्पत्ति भने स्थिरता अमले अर्थ देवाना छ.) * પૂર્વપક્ષ જૈનક્રિયાને માર્ગાનુસારિભાવોપકાર પ્રત્યે નિયત માને છે. પણ એ વાતનું તે બરાબર નથી, કેમકે) જૈનશાસ્ત્રોમાં પ્રસિદ્ધ દૃષ્ટાન્તમાં મેઘકુમારના પૂર્વભવના હાથમાં જે જૈનક્રિયાઓ ન હતી, છતાં પણ તથાભવ્યત્વના પરિપાક દ્વારા આત્મામાં સ્થાપિત થયેલ છે અનુકંપા વિગેરેના પ્રભાવથી તેમનામાં માર્ગાનુસારિભાવની સિદ્ધિ થઈ જ ગઈ છે. જે મહામહોપાધ્યાય યશોવિજયજી વિરચિત ધર્મપરીક્ષા - ચન્દ્રશેખરીયા ટીકા + ગુજરાતી વિવેચન સહિત ૧૩૪ 英與與與與與與與英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英魂

Loading...

Page Navigation
1 ... 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186