________________
ધમપરીક્ષા
ચન્દ્ર૦ : અહીં કોઈક એમ કહે છે કે પતંજલિ વિગેરેમાં માર્ગાનુસારિતા હતી એ વાત શાસ્ત્રમાં તો કરી જ ન હતી. એટલે એ માની ન શકાય (અને એટલે જ ‘પતંજલિ વિગેરેમાં અજૈનક્રિયા હોવા છતાં માર્ગાનુસારિતાનો અપ્રતિઘાત હોવાથી અજૈનક્રિયા માર્ગાનુસારિતાના પ્રતિબંધ પ્રત્યે નિયત ન બને.” એવી તમારી પ્રરૂપણા જ તુટી જાય છે. કેમકે પતંજલ્યાદિમાં માર્ગાનુસારિતા છે જ નહિ. એનો પ્રતિબંધ થયો જ છે. એટલે કોઈ વ્યભિચાર ન હોવાથી અજૈનક્રિયા માર્ગાનુસારિતાના પ્રતિબંધ પ્રત્યે નિયત સિદ્ધ થાય છે.)
ન
ઉપાધ્યાયજી કહે છે તમે કહેલી વાત કે પતંજલ્યાદિની માર્ગાનુસારિતા શાસ્રસિદ્ધ નથી’” ખોટી છે કેમકે બીજા બધા ગ્રન્થોની વાત જવા દો, યોગદૃષ્ટિસમુચ્ચયગ્રન્થમાં જ પતંજલ્યાદિને યોગદષ્ટિઓની વિદ્યમાનતા કહેલી હોવાથી તેઓમાં માર્ગાનુસારિતાની સિદ્ધિ થઈ જાય છે.
यशो० : 'उक्तं च=निरूपितं पुनः, योगमार्गज्ञैः = अध्यात्मविद्भिः पतंजलिप्रभृतिभिः, तपोनिर्धूतकल्मषैः=प्रशमप्रधानेन तपसा क्षीणप्रायमार्गानुसारिबोधबाधकमोहमलैरिति 'उक्तं च योगमार्गज्ञैस्तपोनिर्धूतकल्मषैः' इति प्रतीकं विवृण्वता योगबिन्दुवृत्तिकृताऽपि तेषां तदभिधानाच्च ।
चन्द्र० : पतञ्जल्यादीनां मार्गानुसारितासाधकं पाठान्तरमाह - " उक्तं च" इत्यत आरभ्य ‘“મોહમÎ:’” ત્યાં યાવત્ યો વિન્તુવૃત્તિપાઃ । ‘‘૩ ૨ યોગમાર્શÅ: તપોનિર્ભૂતમê:” इति च योगबिन्दुसूत्रपाठः । तत्सूत्रं दर्शितवृत्तिरूपेण विवृण्वता योगबिन्दुप्रतिकृताऽपि पतञ्जल्यादीनां मार्गानुसारित्वं प्रतिपादितं, अतस्तेषां मार्गानुसारित्वं शास्त्रसिद्धमेवेति भावार्थ: । अक्षरार्थस्तु सुगमः । नवरम् - क्षीणप्रायो मार्गानुसारिबोधस्य बाधको मोहमलो येषां ते, तै: । इत्थं च तेषां मार्गानुसारिबोधसद्भावः स्पष्टमेव योगबिन्दुवृत्तिकृदभिप्रेतः सिद्ध्यति ।
ચન્દ્ર૦ : વળી ‘“રું = યોગમાÊિસ્તપોનિર્ભૂતજ્ન્મયૈઃ" આ યોગબિન્દુસૂત્રની વ્યાખ્યા ટીકાકારે આ પ્રમાણે કરી છે કે, યોગમાર્ગશ એટલે અધ્યાત્મના જાણકાર પતંજલિ વિગેરે ઋષિઓ. એ ઋષિઓ તપોનિષ્કૃતષ છે. એટલે કે પ્રશમપ્રધાન તપ વડે તેઓનો માર્ગનુસારિબોધનો બાધક મોહમલ લગભગ ખલાસ થઈ ગયો છે. આવાં ઋષિઓએ કહ્યું છે.
મહામહોપાધ્યાય યશોવિજયજી વિરચિત ધર્મપરીક્ષા - ચન્દ્રશેખરીયા ટીકા + ગુજરાતી વિવેચન સહિત * ૧૩૬