________________
英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英
धमपरीक्षDoooooooooooooooooooooOOO000000000000000000000 કે સમ્યગ્દષ્ટિને જૈનશાસ્ત્રોમાં કહેલી ક્રિયા જ હોય. કે (સાર એટલો જ કે આ બતાવેલા અપુનબંધકકૃત્યો કંઈ બધા અપુનબંધકમાં ન હોય. ૪ E પરંતુ મુખ્યત્વે જૈનમાર્ગમાં રહેલાઓમાં જ હોય. અને જૈનમાર્ગમાં રહેલાઓમાં પણ કંઈ જુ જ એક જીવમાં બધા જ આચારો તો ન જ હોય, કોઈક જ હોય. તેના દ્વારા જ એનામાં જ અપુનબંધકત્વની સિદ્ધિ થઈ જાય.
હવે જે અજૈનમાર્ગમાં રહેલા મધ્યસ્થી મહાત્માઓ છે તેઓને તો પોતપોતાના કે 5 શાસ્ત્રોમાં કહેલી ક્રિયાઓ હોય અને અપુનબંધકતા પણ હોય. આ વાત શાસ્ત્રમાં કહેલી
双双双双戏双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双
२ यशो० : तदुक्तं योगबिन्दुसूत्रवृत्त्योः -
अपुनर्बंधकस्यैवं सम्यग्नीत्योपपद्यते । तत्तत्तन्त्रोक्तमखिलमवस्थाभेदसंश्रयात् ।।२५१।। । * अपुनबंधकस्य उक्तरूपस्य एवं उक्तरूपेण, सम्यग्नीत्या शुद्धयुक्तिरूपया, उपपद्यते= घटते, किम् ? इत्याह - तत्तत्तन्त्रोक्तं कापिलसौगतादिशास्त्रप्रणीतं, मुमुक्षुजनयोग्यमनुष्ठानं,
अखिलं समस्तम् । कुतः? इत्याह - अवस्थाभेदसंश्रयात्=अपुनर्बंधकस्यानेकअ स्वरूपाङ्गीकरणत्वात्। अनेकस्वरूपाभ्युपगमे ह्यपुनर्बंधकस्य किमप्यनुष्ठानं कस्यामप्यवस्थायामवतरतीति ।।२५१।।
चन्द्र० : "अपुनर्बन्धकस्य तत्तत्तन्त्रोक्ताऽपि क्रिया घटते" इत्यत्र शास्त्रपाठमाह- तदुक्तं इत्यादि । योगबिन्दुगाथासंक्षेपार्थस्त्वयम् - एवं अपुनर्बन्धकस्य अवस्थाभेदसंश्रयात् में तत्तत्तन्त्रोक्तमखिलं सम्यग्नीत्योपपद्यते - इति ।
तट्टीकार्थस्तु सुगम एव । नवरम् - यतोऽपुनर्बन्धकोऽनेकविधो भवति, ततो * जैनमार्गस्थस्यापुनर्बन्धकस्य योगदृष्ट्यादिग्रन्थप्रतिपादितानि आदिधार्मिककृत्यानि भवन्ति । * अन्यमार्गस्थितस्य तु अपुनर्बन्धकस्य तत्तत्तन्त्रोक्तानि मुमुक्षुजनयोग्यानि कृत्यानि भवन्ति । न *तु तेषां प्राणिवधादीनि मुमुक्षुजनायोग्यानि तत्तत्तन्त्रोक्तान्यपि भवन्ति इति सारः ।
ચન્દ્રવ યોગબિન્દુસૂત્ર અને તેની ટીકામાં કહ્યું છે કે સૂત્ર: આ પ્રમાણે અપુનબંધકની અવસ્થાભેદનો આશ્રય કરેલો હોવાથી અપુનબંધકને
双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双
双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双
મહામહોપાશ્ચાય યશોવિજયજી વિરચિત ધર્મપરીક્ષા - ચન્દ્રશેખરીયા ટીકા + ગુજરાતી વિવેચન સહિત બ ૧૨૯.