________________
Kanooooooooooooooooooooooooooooooooooooooooooधर्मपरीक्षा or । अयं नियमः स्वीक्रियेत, तर्हि प्रायः कुत्रापि जीवेऽपुनर्बन्धकत्वं न सिद्ध्येत्, यतो * जैनमार्गस्थितेष्वपि जीवेषु सर्वाणि आदिधार्मिककृत्यानि न भवन्त्येव । ततश्चेत्थमभ्युपगन्तव्यं में में यदुत यानि आदिधार्मिककृत्यानि प्रतिपादितानि, तेभ्य एकस्य द्वयोस्त्रिचतुराणां वा सम्भवेऽपि में
अपुनर्बन्धकत्वं सिद्ध्येदिति । म एतदेवाह - किन्तु क्वचित् = कुत्रचिज्जीवे जैनमार्गस्थिते कश्चिदेव = *
कोऽप्यादिधार्मिकविधिः एव । इति = यत एवं, तस्मात्कारणात् भिन्नाचारस्थितानामपि = * * जैनक्रियाभिन्नेषु आचारेषु शैवधर्मादिसम्बन्धिषु स्थितानामपि अन्तःशुद्धिमतां अपुनर्बन्धकत्वं में * जैनक्रियाऽभावेऽपि अविरुद्धम् । अ ननु तेषामपुनर्बन्धकत्वं किमर्थं विरुद्धं न भवति ? इत्यतो महोपाध्यायः कारणमाह
अपुनर्बन्धकस्य हि नानास्वरूपत्वात् = अनेकरूपत्वात् तत्तत्तन्त्रोक्ताऽपि = न केवलं में जैनतन्त्रोक्तैवेत्यपिशब्दार्थः, घटते, सम्यग्दृष्टश्च स्वतन्त्रक्रियैव = जैनतन्त्रोक्तक्रियैव इति में व्यवस्थितत्वात् । ___ शास्त्रोक्तानि अपुनर्बन्धककृत्यानि जैनक्रियारूपाणि एकस्मिन्नेव जीवे तु सर्वाणि प्रायो न * से सम्भवन्ति, किन्तु जैनमार्गस्थिते जीवे तेभ्यः कानिचित्कृत्यानि सम्भवन्ति । अन्यधर्मस्थितानां * तु जैनक्रियारूपेषु अपुनर्बन्धककृत्येषु असत्स्वपि अपुनर्बन्धकत्वं सम्भवति । यतः शास्त्र एव 8 अपुनर्बन्धकस्यापि अन्यतन्त्रोक्ता क्रिया घटत इति प्रतिपादितमिति । - ચન્દ્રઃ અહીં આ રહસ્ય છે કે યોગદષ્ટિસમુચ્ચય અને લલિતવિસ્તરામાં જે કે આદિધાર્મિક = અપુનબંધકાદિની વિધિ = કૃત્યો બતાવેલા છે, તે બધા જ કૃત્ય બધા જ
અપુનબંધકોમાં ઉપયોગી ન બની શકે. (એટલે કે “એ બધા કૃત્યો પ્રત્યેક અપુનબંધકમાં શું જે હોય જ અને એ બધા કૃત્યોની હાજરીથી જ અપુનબંધકત્વની સિદ્ધિ થાય” એવું નથી.) છે પરંતુ જૈનમાર્ગમાં રહેલા જીવો રૂપ કોક સ્થાને જ, બતાવેલા કૃત્યોમાંથી કોઈક જ કૃત્યો કે # અપુનબંધકત્વ માટે ઉપયોગી બને. (બીજા જીવોમાં તો એ બતાવેલા કૃત્યો સિવાયની , *अपुनर्णता होश ४ छे.)
આ કારણસર જૈન આચારોથી ભિન્ન આચારોમાં રહેલાઓને પણ જો તેઓ જે = અંતઃકરણની શુદ્ધિવાળા હોય તો અપુનબંધકતા હોઈ જ શકે છે. એમાં કોઈ જ વિરોધ છે 3 નથી. કેમકે એવી વ્યવસ્થા છે કે અપુનબંધકો અનેક પ્રકારના હોવાથી તેઓને જૈનશાસ્ત્રોમાં જ # બતાવેલી ક્રિયા કે એ સિવાય અન્યશાસ્ત્રોમાં બતાવેલી ક્રિયાઓ પણ હોઈ શકે છે. જ્યારે ?
「英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英
英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英※英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英
એ મહામહોપાધ્યાય યશોવિજયજી વિરચિત ધર્મપરીક્ષા - ચન્દ્રશેખરીચા ટીકા + ગુજરાતી વિવેચન સહિત ૧૨૮ જ