________________
જે આદિકર્મમાં યત્ન કરવો જોઈએ. (એ જ બતાવે છે કે, (૧) અકલ્યાણમિત્રોનો યોગ છે કે છોડી દેવો. (૨) કલ્યાણમિત્રો સેવવા (૩) ઉચિતમર્યાદા ઉલ્લંઘવી નહિ. (૪) લોકમાર્ગની આ હું અપેક્ષા રાખવી. (અર્થાત્ લોકાચારોની વિરૂદ્ધ પ્રવૃત્તિ ન કરવી.) (૫) ગુરુપરંપરા (કે જે કે ગુરુસમૂહ) ને માન આપવું. (૬) એને પરતત્ર બનવું. (૭) દાનાદિમાં પ્રવૃત્તિ કરવી. તે જ (૮) ભગવાનની ઉદારપૂજા – વિશાળપૂજા કરવી. (૯) સાધુવિશેષનું નિરૂપણ કરવું છે ૪ (અર્થાત્ સાચા સાધુ શોધવા અને તેને શોધીને તેની ઉચિત ભક્તિ કરવી.) (૧૦) વિધિ 3 વડે ધર્મશાસ્ત્ર સાંભળવું (૧૧) મહાયત્ન પૂર્વક ધર્મશાસ્ત્ર ભાવવું. (૧૨) વિધિપૂર્વક $ જે (શાસ્ત્રએ કહેલા આચારોમાં) પ્રવૃત્તિ કરવી. (૧૩) ધીરતા ધારણ કરવી (૧૪) ભવિષ્ય જે જે વિચારવું (૧૫) મૃત્યુનું અવલોકન કરવું. (૧૬) ધર્મની હાનિનો માર્ગ છોડી દેવો.(અથવા કે | ચંચળતાનો માર્ગ છોડી દેવો.) (૧૭) યોગની સિદ્ધિમાં યત્ન કરવો. (૧૮) ભગવાનની આ આ પ્રતિમા કરાવવી (૧૯) ભુવનેશ્વરનું વચન (જિનાગમ) લખવું-લખાવવું. (૨૦) મંગલજાપ જે કરવો (૨૧) ચારનું શરણ સ્વીકારવું (૨૨) દુષ્કતોની ગહ કરવી (૨૩) કુશળ = = જ પુણ્યકાર્ય અનુમોદવું. (૨૪) મન્નદેવતાને પૂજવી (૨૫) સારા આચારો સાંભળવા $ અથવા સજ્જનોના આચારો = કથાઓ સાંભળવી. (ર૬) ઉદારતાની ભાવના ભાવવી. ૪ ૨ (૨૭) ઉત્તમપુરુષોના દૃષ્ટાન્ત વડે વર્તન કરવું, અર્થાત્ મહાપુરુષોના દૃષ્ટાન્તોને આદર્શ
બનાવી એ પ્રમાણે પ્રવૃત્તિ કરવી. જ આવા પ્રકારના ગુણવાળા આત્માની ધર્મને વિશે જે પ્રવૃત્તિ થાય તે બધી જ પ્રવૃત્તિ T સારી. કેમકે માર્ગાનુસારી આ જીવ અવશ્ય અપુનબંધકાદિ જ હોય. એનું કારણ એ કે
અકલ્યાણમિત્રનો ત્યાગ કરવો વિગેરે બતાવેલા ગુણો રૂપી સંપત્તિ અપુનબંધકાદિ સિવાયના જ જ જીવોને હોઈ શકતી નથી. આ જીવની પાસે તો આ ગુણો રૂપી સંપત્તિ છે. માટે તે આ હું અવશ્ય માર્ગાનુસારી જ હોય.” . (આ પાઠમાં પણ જૈનક્રિયાઓ જ આદિધાર્મિકના કાર્યો તરીકે, યોગબીજ તરીકે જ બતાવેલી જણાય છે. માટે માનવું જ જોઈએ કે જૈનક્રિયાઓ જ બીજ – બીજાધાન છે રે હોવાથી અને બીજાધાન જ અપુનબંધકાદિનું લિંગ હોવાથી જૈનક્રિયાઓથી જ અપુનબંધકતા ? # જાણી શકાય. શૈવાદિમાં તો જૈનક્રિયાઓ ન હોવાથી ત્યાં અપુનબંધકતા ન માની શકાય ? છે અને માટે જ તેઓમાં દ્રવ્યાજ્ઞા પણ ન માની શકાય. કેમકે દ્રવ્યાજ્ઞા અપુનબંધકને જ આ જ કહેલી છે.
અહીં પૂર્વપક્ષ સંપૂર્ણ થયો.)
琅琅琅琅琅琅琅琅琅琅琅琅琅琅琅琅琅双双获双双双双双双双双双获双双双双双双双双双双双双双装双双双双双双双双双双双双琅琅琅琅琅琅琅琅琅琅琅琅琅琅
双双双双双双强双双双双双双双双双双双双双双双双双双双双双双双双赛瑟瑟球双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双
મહામહોપાધ્યાય યશોવિજ્યજી વિરચિત ધર્મપરીક્ષા - ચન્દ્રશેખરીયા ટીકા + ગુજરાતી વિવેચન સહિત ૧૨૬ જ