________________
瑟瑟双双双双双双双双双双双双双双双双双双双双双瑟瑟寒寒寒寒瑟瑟瑟寒瑟瑟寒寒寒寒艰双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双
જોજો મજા
તો
જીવન ધર્મપરીક્ષા अ (१) जिनेषु कुशलं चित्तं, तन्नमस्कार एव च = जिननमस्कार एव च, अत्र से * नमस्कारो वचनेन ज्ञेयः । प्रणामादि च = जिनस्य कायेन प्रणामादि च । एतच्च कुशलचित्तादि । * कीदृशम् ? संशुद्धं = वक्ष्यमाणप्रकारं, अनुत्तमं = सर्वातिशायि योगबीजम् । * जिनेषु विशुद्धं कुशलचित्तनमस्कारप्रणामादि अनुत्तमं योगबीजमिति भावः ।
(२) संशुद्धपदस्य व्याख्यामाह - अत्यन्तं उपादेयधिया = "इदं कुशलचित्तादि अ कर्त्तव्यमेव" इत्यादिरूपया युक्तं संज्ञाविष्कंभणान्वितं = आहारमैथुनभयपरिग्रहसंज्ञानिरोधयुक्तं, से * न तु तादृशसंज्ञाप्रेरितं कुशलचित्तादि । यतः संज्ञाविष्कम्भणान्वितं, तत एव फलाभिसन्धिरहितं * = आलोकपरलोकसुखाशंसाविप्रमुक्तं इदृशं = एतादृशं हि एतद् = कुशलचित्तादि संशुद्ध * उच्यते। र उपादेयधीयुक्तं संज्ञाविष्कम्भणान्वितं फलाभिसन्धिरहितं जिनेषु कुशलचित्तादि संशुद्धं से में गीयते, तदेव च अनुत्तमं योगबीजम् ।
ચન્દ્રઃ (પ્રશ્ન : હે પૂર્વપક્ષ ! જૈનક્રિયાઓ જ બીજાધાનનું લક્ષણ છે? એવું તમે ; 3 કયાં આધારે કહી શકો છો ?) પૂર્વપક્ષ : ઉપદેશપદમાં આ પ્રમાણે ગાથા છે. “તે ?
કારણસર પરમસુખને ઈચ્છતા આજ્ઞાપરતંત્ર જીવો વડે યથાશક્તિ આ ધર્મને વિશે બીજાધાણ ક કરવું જોઈએ. અર્થાત સમ્યગ્દર્શનાદિ ધર્મોને સાધનાર એવા બીજોનું આધાન કરવું ; શું જોઈએ.” કે આ ગાથાનું વિવરણ કરતા શ્રી ઉપદેશપદટીકાકારે કહ્યું છે કે ધર્મના બીજો તો બીજા ? જે શાસ્ત્રમાં = યોગદષ્ટિસમુચ્ચયગ્રસ્થમાં આ પ્રમાણે કહેવાયેલા દેખાય છે. કે (૧) જિનેશ્વરોમાં સંશુદ્ધ એવું કુશળ ચિત્ત, સંશુદ્ધ એવો જિનનમસ્કાર અને સંશુદ્ધ
એવા પ્રણામાદિ એ અનુત્તમ = ઉત્કૃષ્ટ યોગબીજ છે. = (૨) (સંશુદ્ધ એટલે શું?) જે કુશળચિત્તાદિ અત્યંત ઉપાદેયબુદ્ધિથી યુક્ત હોય, જે આહાર ભય-મૈથુન-પરિગ્રહ સંજ્ઞાના નિરોધથી યુક્ત હોય, ફલોની અભિસન્ધિથી રહિત હોય. આવા પ્રકારના આ કુશળચિત્તાદિ સંશુદ્ધ કહેવાય.
(જિનાદિમાં કે કુશળચિત્તાદિમાં અત્યંત આદર હોય તો એ ઉપાદેયબુદ્ધિ કહેવાય. જે તથા ભયના કારણે જિનનમસ્કારાદિ કરે, આહારાદિ ઈચ્છાથી કરે તો એ ન ચાલે. ૨ આહાર, ભય, મૈથુન અને પરિગ્રહ ચારેય સંજ્ઞાના નિરોધપૂર્વકના કુશળચિત્તાદિ હોવા જ એ મહામહોપાધ્યાય યશોવિજયજી વિરચિત ધર્મપરીક્ષા - ચન્દ્રશેખરીયા ટીકા + ગુજરાતી વિવેચન સહિત ૧૨૨
英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英