________________
XXXXXXXXXXXX
ધર્મપરીક્ષા
એ બીજાધાનનું લક્ષણ છે. અને બીજાધાન એ લક્ષ્ય છે.
(એટલે અર્થ આ પ્રમાણે થયો કે જિનેશ્વરાદિમાં કુશળચિત્તોદિ એ લક્ષણ છે. અને જિનેશ્વ૨૨ાદિમાં કુશળચિત્તાદિ એ તો જૈનધર્મની ક્રિયાઓ જ છે. એટલે જૈનક્રિયાઓ જ બીજાધાનનું લક્ષણ બની. એટલે કે જૈનક્રિયાઓ હોય તો જ બીજાધાન હોય અને બીજાધાનથી જ અપુનર્બંધકત્વ જણાય. એટલે સ્પષ્ટ અર્થ મળી ગયો કે જૈનક્રિયાથી જ અપુનર્બંધકત્વની સિદ્ધિ થાય.
એટલે અજૈનો ભલે મધ્યસ્થ હોય તો ય તેઓ પાસે જૈનક્રિયાઓ નથી. માટે બીજાધાન નથી અને માટે જ તેઓમાં અપુનર્બંધકતા માની શકાતી નથી.)
यशो० : तदुक्तमुपदेशपद-वृत्तिकृता
आणापरतंतेहिं ता बीआहाणमेत्थ कायव्वं । धम्मंमि जहासत्ती परमसुहं इच्छमाणेहिं ।।२२५।। इति गाथां विवृण्वता । धर्मबीजानि चैवं शास्त्रान्तरे (योगदृष्टिसमुच्चये) परिपठितानि दृश्यन्तेजिनेषु कुशलं चित्तं तन्नमस्कार एव च । प्रणामादि च संशुद्धं योगबीजमनुत्तमम् ।।२३।। उपादेयधियाऽत्यन्तं संज्ञाविष्कम्भणान्वितम् । फलाभिसन्धिरहितं संशुद्धं ह्येतदीदृशम् ।।२५।।
चन्द्र० : ननु हे पूर्वपक्ष ! "जैनक्रियैव धर्मबीजम्" इत्येतद् भवता कृतो निर्णीतम् ? इत्यतः पूर्वपक्षः शास्त्रपाठमाह - तत् = अनन्तरमेव वक्ष्यमाणं उक्तम् । केनोक्तम् ? इत्याह -उपदेशपदवृत्तिकृता । कीदृशेनोपदेशपदवृत्तिकृता तद् उक्तम् ? इत्याह = आणापरतं..... इति गाथां विवृण्वता प्रकृतोपदेशपदगाथाया विवरणं कुर्वता उपदेशपदवृत्तिकृता तद् उक्तम्।
-
यां गाथां विवृण्वता तदुक्तं, तद्गाथायाः संक्षेपार्थस्त्वयम् - तस्मात् परमसुखं इच्छद्भिः आज्ञापरतन्त्रैस्तत्र धर्मे बीजाधानं = सम्यग्दर्शनादिधर्मस्य साधकानि यानि बीजानि तेषां आधानं कर्त्तव्यमिति ।
=
एनां गाथां विवृण्वता वृत्तिकृता यदुक्तं तदेवाक्षरशः आह धर्मबीजानि च एवं अनन्तरमेव वक्ष्यमाणेन प्रकारेण शास्त्रान्तरे = योगदृष्टिसमुच्चयाख्ये परिपठितानि दृश्यन्ते । योगदृष्टिसमुच्चयगाथासंक्षेपार्थस्त्वयम् -
મહામહોપાધ્યાય ચોવિજયજી વિરચિત ધર્મપરીક્ષા - ચન્દ્રશેખરીયા ટીકા - ગુજરાતી વિવેચન સહિત * ૧૨૧