________________
英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英
રાજા રાજાના નાના નાના નાના નાના નાના નાના નાના નાના નાના નાના નાના નાના નાના ધર્મપરીક્ષા માજ अपरिग्रहः । जिनप्रभुतिषु पदार्थेषु सर्वज्ञवचनानुसारि कुशलचित्तादि हि बीजाधानस्य लक्षणं, . से बीजाधानं च अनेन लक्षणेन ज्ञायत इति तल्लक्ष्यम् । में इत्थं च जिनमुनिप्रभुतिषु कुशलचित्तादि जैनक्रिययैव, न त्वजैनधार्मिकक्रियया । ततश्च * जैनक्रियैव बीजाधानलक्षणं सिद्धम् । एवं च जैनक्रियासद्भाव एव बीजाधानसद्भावः, बीजाधान
सद्भाव एव च लिङ्गसद्भावरूपेऽपुनर्बन्धकत्वस्य सिद्धिः । एवं च युक्तमुक्तं जैनक्रिययैव में अपुनर्बन्धकत्वसिद्धिः।
ચન્દ્રઃ પૂર્વપક્ષઃ ઉપદેશપદના પાઠથી એટલું તો જરૂર સિદ્ધ થાય છે કે અપુનબંધકોને આ દ્રવ્યાજ્ઞા હોય. પણ એ સિદ્ધ થવા છતાં પણ બુદ્ધધર્મ-વેદાંત ધર્મ વિગેરે ભિન્નમાર્ગોમાં જે જ રહેલા અજૈન મધ્યસ્થ એવા ય મિથ્યાત્વીઓને આ દ્રવ્યાજ્ઞા શી રીતે સંભવે?
(પ્રશ્ન : કેમ? તેઓ અપુનબંધક હોય તો એમને દ્રવ્યાજ્ઞા સંભવે જ ને ?)
પૂર્વપક્ષ: મિથ્યાત્વદશા એ સ્યાદ્વાદબોધના અભાવની દશા છે, અવ્યુત્પન્નદશા છે. આ અને આ દશામાં માત્ર જૈનમાર્ગની જિનપૂજા, સામાયિક, પ્રતિક્રમણાદિ ક્રિયાઓ વડે જ , જે અપુનબંધકપણું સિદ્ધ થાય. (સિદ્ધ થાય એટલે “ઉત્પન્ન થાય તેવો અર્થ ન કરવો. પરંતુ
“અંદર રહેલી અપુનબંધકતા જણાય” એમ અર્થ કરવો.) આ અજૈનમાર્ગી મિથ્યાત્વીઓમાં કે જ જૈનક્રિયાઓ નથી, માટે તેઓમાં અપુનબંધકતા સિદ્ધ ન થાય. (જો ખરેખર તેઓમાં કે
અપુનબંધકતા હોય, તો એના પ્રભાવથી તેઓ જૈનક્રિયાઓ કરતા થયા વિના ન જ રે જ રહે.) = (પ્રશ્નઃ આવું તમે શી રીતે કહી શકો? કે “જૈનક્રિયાથી જ અપુનબંધકતા સિદ્ધ કરે દૂ થાય. બીજી ક્રિયાઓથી ન જ થાય.”)
પૂર્વપક્ષ: બીજાધાન એ અપુનબંધકતાનું લિંગ (અપુનબંધકતાની હાજરી જાણાવનાર છે હેતુ) છે. માટે આ વાત માનવી પડે કે જૈનક્રિયાથી જ અપુનબંધકતા સિદ્ધ થાય. આ કે (પ્રશ્નઃ તમે બકવાસ કરતા લાગો છો? “બીજાધાન અપુનબંધકતાનું લિંગ છે, માટે જૈનક્રિયાથી જ અપુનબંધકતા સિદ્ધ થાય.” આ તમે શું બોલો છો? કંઈ સમજાતું નથી.) શું
પૂર્વપક્ષ : ઉતાવળ ન કરો ! આખી વાત સાંભળો ! બીજાધાન અપુનબંધકત્વનું જ ૬ લિંગ છે અને એ બીજાધાન જિનેશ્વરદેવ, જૈનમુનિ વિગેરે પદાર્થોને વિશે શાસ્ત્રાનુસારી કે કુશળમન, કુશળવચન, કુશળક્રિયા રૂપ લક્ષણથી જણાય છે. અર્થાત્ તાદેશકુશલચિત્તાદિ આ મહામહોપાધ્યાય યશોવિજયજી વિરચિત ધર્મપરીક્ષા - ચન્દ્રશેખરીયા ટીકા + ગુજરાતી વિવેચન સહિત ૧૨૦ છે
英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英※※※※※※※※英英英英英英英英英英英英英英英英英英英英英