________________
wधर्मपरीक्षा * उक्तकल्पैव = उक्ता या मित्रा, तत्सदृश्येव, तत्त्वतोऽभीष्टकार्याक्षमैवेति भावः । किमर्थं सार * एतादृशी? इत्यत्र कारणमाह - तत्त्वतो विशिष्टस्थितिवीर्यविकलत्वात् = परमार्थत उपयोगतः ।
क्षयोपशमभावतो वा ये विशिष्टे स्थितिवीर्ये, तद्रहितत्वात् । क्रियाकालं यावत् स बोधो न में * स्वयं अवतिष्ठतीति विशिष्टस्थितिमान्नास्ति, ततश्च न स स्वयं अभीष्टकार्यक्षमं भवति । तथा अस वीर्यरहितत्वान्न पटुस्मृतिजनकं संस्कारं जनयतीति न तादृशसंस्कारद्वाराऽप्यभीष्टकार्यक्षमं से
भवतीति । ___एतदेवाह - अतोऽपि = तारादृष्टिबोधादपि, न केवलं मित्रादृष्टिबोधत एवेत्यपिशब्दार्थः,
प्रयोगकाले = चैत्यवन्दनादिक्रियाकाले स्मृतिपाटवासिद्धेः = पटुस्मृतेरसम्भवात् । तदभावे : * = पटुस्मृत्यभावे प्रयोगवैकल्यात् = भावरहितत्वात्, ततः = तारादृष्टितः तथाकार्याभावात् । * = तात्त्विकचैत्यवन्दनादिकार्याभावात् । ___इयञ्च वाक्यान्वयपद्धतिरत्र । यस्मादेषा तारादृष्टिस्तत्त्वतो विशिष्टस्थितिवीर्यविकला, तस्मात् में * तस्याः सकाशादपि प्रयोगकाले स्मृतिपाटवासिद्धिः । यस्माच्च तस्याः सकाशादपि * स्मृतिपाटवासिद्धिः, तस्मात् तदभावे प्रयोगवैकल्यम् । यस्माच्च तदभावे प्रयोगवैकल्यं, तस्मात् , * ततस्तथाकार्याभावः, यस्माच्च ततस्तथाकार्याभावः, तस्मादिदमपि उक्तकल्पैवेति । જ ચન્દ્રઃ બીજી તારાદષ્ટિ છાણના અગ્નિના કણ જેવી છે. આ પણ મિત્રાદષ્ટિ જેવી છે.
જ (વિશિષ્ટ કાર્યઅક્ષમ જ) છે. એનું કારણ એ છે કે આ તારાદષ્ટિ (બોધ) પરમાર્થથી જ કે વિશિષ્ટ સ્થિતિ અને વિશિષ્ટ વીર્ય વિનાની છે. (જો વિશિષ્ટ સ્થિતિવાળી હોય, તો છેક ને ક્રિયાપ્રયોગ કાળ સુધી તે બોધ ટકત અને તો એ ક્રિયા સમ્યફપ્રયોગ બની જાત. પણ જ
આ દૃષ્ટિ વિશિષ્ટ સ્થિતિવાળી નથી. વળી, આ તારાદષ્ટિ વિશિષ્ટ વીર્યવાળી હોત, તો જે એના દ્વારા ઉત્પન્ન થતા સંસ્કાર પટુસ્મૃતિને ઉત્પન્ન કરત, પણ આ દૃષ્ટિ વિશિષ્ટવર્ધવાળી र ५९ नथी.)
આ દૃષ્ટિ વિશિષ્ટસ્થિતિ અને વીર્ય વિનાની છે, માટે આ દૃષ્ટિથી પણ પ્રયોગકાળમાં જે જ સ્મૃતિની પટુતા સિદ્ધ થતી નથી. અને એ સ્મૃતિપટુતાના અભાવમાં પ્રયોગની વિકલતા જ થાય છે. અને પ્રયોગની વિકલતાના કારણે આ દૃષ્ટિ દ્વારા તાત્ત્વિક અભીષ્ટકાર્ય થતું નથી જે જે અને આ માટે જ આ તારાદષ્ટિ મિત્રા જેવી જ કહી છે.
琅琅琅琅琅琅琅琅琅琅琅琅琅琅琅琅双双双双琅琅琅琅琅琅琅双双双双双寒寒寒双双双双双双双双双双双戏双双双双双双双双英双双双双双双双双双琅琅琅琅琅
我寒寒寒寒寒寒寒寒寒寒寒寒瑟瑟霖来寒寒寒寒寒寒寒寒寒寒寒寒寒寒寒瑟瑟寒赛赛双双双双翼双寒寒寒寒寒寒寒寒寒寒寒寒寒寒寒寒寒寒琅琅琅赛赛赛
यशो० : बलादृष्टिः काष्ठाग्निकणतुल्या, ईषद्विशिष्टोक्तबोधद्वयात्, तद् भवतोऽत्र मनास्थितिवीर्येऽतः पटुप्राया स्मृतिरिह प्रयोगसमये, तद्भावे चार्थप्रयोगमात्रप्रीत्या ?
મહામહોપાધ્યાય યશોવિજયજી વિરચિત ધર્મપરીક્ષા - ચન્દ્રશેખરીયા ટીકા + ગુજરાતી વિવેચન હિત છે ૬૮