________________
જે લઈને, તથાભાવયોગિસામાન્ય = તથા = ઘાતિકર્મનો છેદ થવાથી જે ભાવયોગી છે - બન્યા છે તે તમામ કેવલીઓ. અવિકલ્પજ્ઞાનગ્રાહ્ય = “આ જોય છેએવા એકાકારજ્ઞાનથી કે ગ્રાહ્ય.
અહીં ભાવાર્થ આ પ્રમાણે છે. રે કોઈપણ વસ્તુમાં હેયત્વ કે ઉપાદેયત્વ ધર્મ તાત્વિક, પારમાર્થિક નથી. પણ જે જે જીવવિશેષને લઈને વસ્તુમાં હેયત્વ, ઉપાદેયત્વ ધર્મો આવે છે. દા.ત. પ્રભુવીર યશોદાના ર જ રાગાદિનું કારણ છે, માટે પ્રભુવીરમાં યશોદાની અપેક્ષાએ હેયત્વ છે. પણ એ જ
પ્રભુવીર આપણા બધાના રાગાદિની હાનિનું કારણ બનતા હોય તો એમનામાં આપણા જ જે બધાની અપેક્ષાએ ઉપાદેયત્વ આવે. આમ હેયત્વ કે ઉપાદેયત્વ ધર્મો તાત્ત્વિક નથી, પણ એ પર જીવવિશેષની અપેક્ષાએ આવનારા કાલ્પનિક ધર્મો છે. ૪ આ જ કારણસર કેવલીઓ “આ સ્ત્રી હેય છે” “આ અરિહંત ઉપાદેય છે” એવી જ નું હેયવાદિની બુદ્ધિવાળા નથી હોતા. પણ સ્ત્રી કે અરિહંતાદિને માત્ર શેય તરીકે જાણે છે. આ છે એટલે તમામ વસ્તુઓ તમામ કેવલીઓ વડે શેયત્વ નામના ધર્મ વડે (વસ્તુ સ્થિત્યારે રે જ એકાકારવાળા (અવિકલ્પ) જ્ઞાનથી ગ્રાહ્ય છે માટે તે તમામ વસ્તુઓ વેદ્ય કહેવાય. ૪ કે આ રીતે વેદ્યપદની વ્યાખ્યાનું બે રીતે વિવરણ કરેલ છે. આમાં અધિક પદાર્થ તો # બહુશ્રુતો જાણે.
双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双瑟瑟瑟双双双双双双双双双双双双双双双双双双双双双双双双双
英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英然英英英英英英英英英英英英英英英英、英英英英英英英英英英英英英英英英英英英英英英英
___यशो० : संवेद्यते=क्षयोपशमानुरूपं विज्ञायते यस्मिन् आशयस्थाने, अपायादिनिबन्धनं नरकस्वर्गादिकारणं स्त्र्यादि, तद् वेद्यसंवेद्यपदं निश्चितागमतात्पर्यार्थयोगिनां भवति। अन्य अवेद्यसंवेद्यपदं, एतद्विपर्ययात्-उक्तलक्षणव्यत्ययात्, स्थूलबुद्धीनां भवति ।।
चन्द्र० : संवेद्यते = क्षयोपशमानुरूपं विज्ञायते = मिथ्यात्वमोहनीयस्य । * मन्दमध्यमतीव्रादिभेदभिन्नो यादृशः क्षयोपशमः, तदनुसारेण हेयत्वादिधर्मं पुरस्कृत्य ज्ञायते ।
वस्तु, यस्मिन्नाशयस्थाने = अध्यवसायविशेषे । तच्च वेद्यं कीदृशम् ? इत्याह - अपायादि * इत्यादि । अथवा तद्वस्तु केन स्वरूपेण विज्ञायते ? इत्याह - अपायादि इत्यादि, - * अपायादिनिबन्धनत्वेन रूपेण विज्ञायत इत्यर्थः ।
एतच्च पदं केषां भवति ? इत्याह - निश्चितेत्यादि, निश्चित आगमतात्पर्यार्थो यैस्ते, ते * न च ते योगिनश्चेति । उक्तलक्षणव्यत्ययात् = वेद्यस्य क्षयोपशमानुरूपसंवेदनाभावाद् इति
મહામહોપાધ્યાય યશોવિજયજી વિરચિત ધર્મપરીક્ષા - ચન્દ્રશેખરીયા ટીકા + ગુજરાતી વિવેચન સહિત ૮