________________
ધર્મપરીક્ષા
કોઈ એમને સમ્યક્ રીતે સમજાવે તો તેઓ તરત પોતાની ખોટી માન્યતાને છોડી જ દે તેવી ભૂમિકાવાળા હોય છે.
આવા જીવો તાત્ત્વિક સર્વજ્ઞના સ્વીકારવાળા ગણાય. અને તેથી તેઓ મિથ્યાત્વી હોવાં છતાં ભાવજૈનત્વના સ્વામી ગણાય જ.)
यशो० : मुख्यो हि सर्वज्ञस्तावदेक एव, निरतिशयगुणवत्त्वेन । तत्प्रतिपत्तिश्च यावतां तावतां तद्भक्तत्वमविशिष्टमेव,
चन्द्र० : प्रकृतपदार्थपुष्ट्यर्थमेव नूतनपदार्थनिरूपणाय भूमिकामारचयन्ति महोपाध्यायाः - मुख्यो हि = तात्त्विको हि सर्वज्ञस्तावदेक एव न तु अनेके, व्यक्तिभेदेन अनेकानां सर्वज्ञानां सत्त्वेऽपि सर्वज्ञत्वेन धर्मेणैकत्वात् । निरतिशयगुणवत्त्वेन “અય निरतिशयगुणवान्" इति बुद्ध्या तत्प्रतिपत्तिश्च = सर्वज्ञस्वीकृतिश्च यावतां = यावत्प्रमाणानां जीवानां तावतां तावत्प्रमाणानां सर्वेषां तद्भक्तत्वं सर्वज्ञसेवकत्वं अविशिष्टमेव
समानमेव ।
=
=
=
=
=
ચન્દ્ર૦ : (પ્રકૃતપદાર્થને પુષ્ટ કરવા માટે જ નવા પદાર્થનું નિરૂપણ કરવા ઉપાધ્યાયજી ભૂમિકા બનાવે છે.) મુખ્ય તાત્ત્વિક સર્વજ્ઞ તો એક જ છે, અનેક નથી. ઋષભ, અજિત વિગેરે વ્યક્તિભેદથી જો કે અનેક સર્વજ્ઞો છે. છતાં પણ તે બધામાં સર્વજ્ઞતા એક જ સરખી હોવાથી એ ધર્મની અપેક્ષાએ એક જ સર્વજ્ઞ કહેવાય. (દા.ત. ચાર ગાઢ મિત્રો બેઠા હોય અને બહારથી કોઈક વ્યક્તિ એક મિત્રને ગુપ્ત વાત કરવા આવે અને પેલા ત્રણ મિત્રોને દૂર કરવાનું કહે ત્યારે એ મિત્ર કહેશે કે “અમે બધા એક જ છીએ. એટલે તું ચિંતા કર્યા વિના જે કહેવું હોય તે કહે.” અહી જેમ ચારેયમાં સમાનતા હોવાથી એકત્વનો વ્યવહાર કરાય છે. તેમ વ્યક્તિભેદથી અનેક સર્વજ્ઞોમાં પણ સર્વજ્ઞતાદિની દૃષ્ટિએ સમાનતા હોવાથી મુખ્ય સર્વજ્ઞ એક જ માનવામાં કોઈ વિરોધ નથી.)
यशो० : सर्वविशेषाणां छद्मस्थेनाग्रहाद्,
चन्द्र० : ननु निरतिशयगुणवत्त्वमात्रेण "अयं निरतिशयगुणवान्" इति बुद्ध्या सर्वज्ञस्वीकारमात्रात् सर्वज्ञभक्तत्वं न युक्तम् । किन्तु स सर्वज्ञः सादिरनादिर्वा ? नित्योऽनित्यो वा ? सर्वव्यापी शरीरादिव्यापी वा ? वीतरागः सरागी वा ? जगदुत्पत्त्यादिकर्त्ता तदर्त्ता
મહામહોપાધ્યાય યશોવિજયજી વિરચિત ધર્મપરીક્ષા - ચન્દ્રશેખરીયા ટીકા + ગુજરાતી વિવેચન સહિત ૨૮૪