________________
તેમાં ભેદ = સર્વજ્ઞો જુદા જુદા પ્રકારના હોવા એ સંભવિત નથી.)
अ यशो० : ननु देशनाभेदानकः सर्वज्ञ इति सर्वेषां योगिनां नैकसर्वज्ञभक्तत्वमिति આ વે? ॐ चन्द्र० : पूर्वपक्षो मध्यस्थमिथ्यादृष्टीनां जैनानां च सर्वज्ञस्य भेदं प्रसाधयितुं प्रयतते- ननु । * देशनाभेदात् = साङ्ख्यमताभिमतसर्वज्ञस्य कपिलस्य "आत्मा नित्यो निष्क्रियः" इत्यादिरूपा , * देशना, बौद्धाभिमतसर्वज्ञस्य बुद्धस्य "सर्वं क्षणिकमिति कृत्वाऽऽत्माऽपि क्षणिकः" इति में *देशना, जैनाभिमतवीतरागसर्वज्ञस्य "आत्मादयः सर्वे पदार्था द्रव्यार्थतो नित्याः, * पर्यायार्थतश्चानित्याः" इत्यादिरूपा देशना । इत्थञ्च तत्तत्सर्वज्ञानां परस्परं विभिन्नाया देशनाया है में दृश्यमानत्वाद् न एकः सर्वज्ञः । यदि हि एक एव सर्वज्ञः स्यात्, तर्हि कथं परस्परं विरूद्धां से * देशनां दद्यात् ? न हि सामान्योऽपि विद्वान् स्वयमेक एव परस्परं विरुद्धां देशनां ददाति, तर्हि - * सर्वज्ञानां तु का वार्ता ? तथा च सर्वेषां योगिनां = मित्रादिदृष्टीनां मिथ्यात्विनां स्थिरादिदृष्टीमतां से
सम्यग्दृशां च नैकसर्वज्ञभक्तत्वं = न मुख्यसर्वज्ञभक्तत्वं, किन्तु परस्परं विरुद्धमतवतां । * भिन्नानां सर्वज्ञानां भक्तत्वमिति । तथा च मिथ्यादृशां मुख्यसर्वज्ञाभक्तत्वाद् भावजैनत्वं * दूरापास्तमेवेति। જ ચન્દ્ર : પૂર્વપક્ષ : (આ રીતે તમે મિથ્યાત્વીઓએ માનેલા શંકર, બુદ્ધ વિગેરે આ સર્વજ્ઞો અને જૈનોએ માનેલા વીતરાગ મહાવીર વિગેરે સર્વજ્ઞો એક જ છે એમ સાબિત કે શું કર્યું. પરંતુ અમને આ બરાબર લાગતું નથી. એનું કારણ એ કે જો એ બધા એક જ હોય, એ તો એમની દેશના જુદીજુદી = પરસ્પર વિરૂદ્ધ શા માટે હોય? એક જ વ્યક્તિ પરસ્પર પર વિરૂદ્ધ નિરૂપણ કરે ખરો? અને એય પાછા સર્વજ્ઞો આવું નિરૂપણ કરે ? ? જુઓ ! સાંખના સર્વજ્ઞ કહે છે કે “આત્મા નિત્ય છે, નિષ્ક્રિય છે... ” બૌદ્ધોના કે આ સર્વજ્ઞ કહે છે કે “બધું જ ક્ષણિક છે, માટે આત્મા પણ ક્ષણિક છે”, જૈનોના સર્વજ્ઞ કહે છે એ છે કે “તમામે તમામ વસ્તુઓ દ્રવ્યની અપેક્ષાએ નિત્ય અને પર્યાયની અપેક્ષાએ અનિત્ય
英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英
我衷买买买买买买买买双双双双获寒寒寒寒寒寒双双双双获英双双双双双双双来买买双双双双双双双翼双双双双双双灵寒寒寒寒寒寒寒寒寒英寒寒寒寒寒寒溪县
双双双双双双双双双球赛表戏双双双双双琅琅琅双双双双双双
કે હવે આ બધા નિરૂપણો ચોખ્ખા પરસ્પર વિરૂદ્ધ દેખાય જ છે.) આમ સર્વજ્ઞોની
દેશનામાં ભેદ = વિરોધ હોવાથી સર્વજ્ઞ એક નથી, પણ જુદા જુદા છે. અને એટલે જ = મિથ્યાત્વીઓ અને સમકિતી વિગેરે જીવો વિગેરે બધા યોગીઓ એક સર્વજ્ઞના ભક્ત
મહામહોપાધ્યાય યશોવિજયજી વિરચિત ધર્મપરીક્ષા - ચન્દ્રશેખરીચા ટીકા + ગુજરાતી વિવેચન સહિત છ ૯૮ છે