________________
જ
જ જોઈ શકો છો જ ધમપરીક્ષા જ જે નયોની એક સાથે દેશના આપેલી, છતાં કાળાદિ બદલાયા અને એટલે) તે તે મહર્ષિઓએ રે કાળાદિને અનુસાર તે તે નયોને જ મુખ્ય બનાવીને દેશના આપી એટલે આ દેશનાની રે વિચિત્રતા ઉત્પન્ન થઈ છે. પણ એમાં સર્વજ્ઞના મત જુદા પડતા નથી જ. છે અને એટલે જ શ્રોતૃભેદથી જુદી જુદી રીતે પરિણમેલી દેશના કે આ કાલાદિ ભેદથી ૪ જ નયભેદને લઈને પ્રવર્તેલી દેશના આ બેયના મૂળ તો સર્વજ્ઞ જ છે. સર્વજ્ઞમાંથી જ આ જ = બે ય પ્રકારની દેશના સાક્ષાત્ કે પરંપરાએ ઉદ્દભવ પામેલી છે. એટલે આવી છે
“આત્મનિત્યતાની વાત કરનારા કપિલ સર્વજ્ઞ ન ગણાય. આત્મ-અનિત્યતાની વાત જ કરનારા બુદ્ધ સર્વજ્ઞ ન ગણાય.” આવી રીતે એ સર્વજ્ઞોનું ખંડન કરવું એ તો મહાપાપ નું
(双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双瑟瑟瑟瑟瑟双双双双双双双双双双双双双双双琅琅琅琅琅琅琅琅琅琅琅双双双双双双
政就来双双双双双双双双双双双双双双弦瑟琪琪琪琪双双双双双双双双双双双双双双双
જ (આશય એ છે કે આ દેશનાઓ ખરેખર ખોટી, અહિતકારી હોત તો તેમના જ શું પ્રણેતાઓનું ખંડન હજી ખરાબ ન ગણાત. પણ આ દેશનાઓ યોગ્ય રીતે, હિતકારી
તરીકે ઉત્પન્ન થયેલી છે. એટલે એના પ્રણેતા સર્વજ્ઞ હોઈ જ શકે છે. એટલે આવી - દેશનાને ખોટી માનીને એના પ્રણેતાને અસર્વજ્ઞ કહી દેવા દ્વારા એમનું ખંડન કરવું એ આ તો સ્પષ્ટ પણે મહાપાપ જ ગણાય.) કે યશો: ૩ ૪ (યો સમુહ ૨૩૪-૨૪૨) – में चित्रा तु देशनैतेषां स्याद्विनेयानुगुण्यतः । यस्मादेते महात्मानो भवव्याधिभिषग्वराः ।। * यस्य येन प्रकारेण बीजाधानादिसंभवः । सानुबन्धो भवत्येते तथा तस्य जगुस्ततः ।।
एकाऽपि देशनैतेषां यद्वा श्रोतृविभेदतः । अचिन्त्यपुण्यसामर्थ्यात्तथा चित्राऽवभासते ।। * यथाभव्यं च सर्वेषामुपकारोऽपि तत्कृतः । जायतेऽवन्ध्यताऽप्येवमस्याः सर्वत्र सुस्थिता ।। यद्वा तत्तन्नयापेक्षा तत्तत्कालादियोगतः । ऋषिभ्यो देशना चित्रा तन्मूलैषाऽपि तत्त्वतः ।। तदभिप्रायमज्ञात्वा न ततोऽर्वाग्दृशां सताम् । युज्यते तत्प्रतिक्षेपो महानर्थकरः परः ।। निशानाथप्रतिक्षेपो यथाऽन्धानामसङ्गतः । तद्भेदपरिकल्पश्च तथैवार्वाग्दृशामयम् ।। न युज्यते प्रतिक्षेपः सामान्यस्यापि तत्सताम् । आर्यापवादस्तु पुनर्जिह्वाच्छेदाधिको मतः ।।
双双双双双双双双双双双双双双双双双双获双双双双双双双双双双双双
મહામહોપાધ્યાય યશોવિજયજી વિરચિત ધર્મપરીક્ષા - ચન્દ્રશેખરીયા ટીકા + ગુજરાતી વિવેચન સહિત ૧૦૪ માં