________________
與與與與英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英
એ ધર્મપરીક્ષા જ જોઇ જ જો જો રાજ આજ જ જા જા જા જા જા જા જા જા જા જા જા જા જા જા જ જ થાય છે.
(૫) અથવા તે તે કાલાદિના યોગથી ઋષિઓમાંથી તે તે નયની અપેક્ષાવાળી ચિત્ર જ દેશના (નીકળી) થઈ. આ ચિત્ર દેશના પણ પરમાર્થથી તો સર્વજ્ઞમૂલક જ છે. ૪
(૬) તેથી જ છબી સજ્જનોને તે કપિલાદિ સર્વજ્ઞોનો (આવી દેશના આપવા ? પાછળનો) અભિપ્રાય જાણ્યા વિના તેમનું ખંડન ઉત્કૃષ્ટ એવું મહાનર્થનું કારણ બને છે. કે (૭) જેમ અંધજીવોને ચંદ્રનું ખંડન (ચંદ્ર આકાશમાં નથી ઈત્યાદિ) કરવું અને ચંદ્રના જે કે ભેદની કલ્પાના (ચંદ્ર શ્વેતરક્ત છે, અર્ધગોળ છે ઈત્યાદિ) કરવી અસંગત છે. (જ જોઈ જ
જ ન શકે, તે આ બધું કરવા માટે શી રીતે પાત્ર ગણાય ?) તે જ પ્રમાણે છઘDોને * સર્વજ્ઞોનું ખંડન તેમના ભેદની કલ્પના અસંગત છે. ૪ (૮) માટે જે સજ્જનોને સામાન્ય વ્યક્તિનું પણ ખંડન યોગ્ય નથી. જયારે પૂજ્ય જ જ એવા કપિલ, બુદ્ધ વિગેરેનું ખંડન તો જીભનો છેદ થઈ જવા કરતા પણ વધુ છે. (અર્થાત્ ; જીભ કપાઈ જાય તો ઓછું ખરાબ જ્યારે આ મહાત્માઓની નિંદા વધુ ખરાબ છે.) શું . (૯) સજ્જનો પ્રાયઃ કુષ્ટાદિને ક્યાંય પણ ન બોલે. (ખરાબ જોવાયેલું, ખરાબ આ સાંભળેલું પણ આદિથી લઈ લેવું. કોઈક વડે ચોરી વિગેરે કરેલી હોય તો પણ, આ જ ચોરીની વાત સજ્જનો આખા ગામમાં ઢંઢેરો પીટતા ન ફરે. હા, જરૂર લાગે તો વિશેષ શું લાભ માટે આવા કુદષ્ટાદિ પણ બોલે. માટે જ પ્રાય પદ લખેલ છે.)
પરંતુ નિશ્ચિત = આ આમ જ છે એ પ્રમાણે જે નક્કી થયું હોય, સારવાળું હોય, જે જીવોને હિત કરનારું હોય એવું વચન સદા બોલે.
यशो० : ननु यद्येवंविधं माध्यस्थ्यं परेषां स्यात् तदा मार्गाभावेऽपि जैनत्वं भवेत्, * तदेव तु व्यवहारतो जैनमार्गाऽनाश्रयणे दुर्घटमिति न तेषां माध्यस्थ्यमिति चेत् ? ।
चन्द्र० : इत्थं च मध्यस्थमिथ्यादृशामपि मुख्यसर्वज्ञभक्तत्वाद् भावजैनत्वमिति महोपाध्यायैः प्रसाधितम् । पूर्वपक्षस्तु हरिभद्रसूरिकृतयोगदृष्टिसमुच्चयग्रन्थपाठान् स्वाभिमतपदार्थ* खण्डनकारकान् निराकर्तुमशक्नुवन् “मूलं नास्ति, कुतः शाखा" इति न्यायं स्मृत्वाऽत्र * मूलमुच्छेत्तुं प्रयतते - ननु यद्येवंविधं = मिथ्यादृशामपि सर्वज्ञभक्तत्वाधानद्वारा भावजैनत्वसाधकं म माध्यस्थ्यं परेषां = मिथ्यादृशां स्यात् तदा मार्गाभावेऽपि = व्यवहारतो जैनशासनान्तो
英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英
મહામહોપાધ્યાય યશોવિજયજી વિરચિત ધર્મપરીક્ષા - ચન્દ્રશેખરીયા ટીકા + ગુજરાતી વિવેચન સહિત કે ૧૦૦